Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:ગોયલ પ્લાઝા નવરાત્રી 2026 માં ગરબાની ધૂમ, જજીસ બંગલો, વસ્ત્રાપુર ખાતે મહિલાઓ અને બાળકોએ લીધો ભાગ, પાવગઢની સુંદર પ્રતિકૃતિ બની આકર્ષણ.

    2 days ago

    આજે નવરાત્રીના બીજા નોરતે ગોયલ પ્લાઝા, જજીસ બંગલો, વસ્ત્રાપુર ખાતે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને નાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ પ્રસંગે માતાજીનો સુંદર પાવગઢ બનાવવામાં આવ્યો હતો. આ આયોજનને સફળ બનાવવા માટે બહેનો અને ભાઈઓએ ખૂબ જ મહેનત કરી હતી. આ કાર્યક્રમ બધાના સાથ અને સહકારથી શક્ય બન્યો હતો. આયોજક સમિતિ દ્વારા સૌને દેવી મંદિરના દર્શન કરવા અને ગરબા રમવા માટે વિનંતી કરવામાં આવી છે. ગોયલ પ્લાઝા પરિવાર સૌનું હાર્દિક સ્વાગત કરે છે.
    Click here to Read More
    Previous Article
    નિવૃત્તિ પછી પણ 3 મહિના મફત ભણાવ્યું:જામનગરની શાળા નંબર 42માં બે શિક્ષિકાઓનું સન્માન, 245 બાળકોને યુનિફોર્મ આપ્યા
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:નવા નરોડામાં શ્યામ અવિરાહી ખાતે નવરાત્રી મહોત્સવની ઉજવણી, ગરબાની રમઝટ સાથે ભક્તિ, શક્તિ અને ઉર્જાનો અનોખો સંગમ જોવા મળ્યો.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment