Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:નવા નરોડામાં શ્યામ અવિરાહી ખાતે નવરાત્રી મહોત્સવની ઉજવણી, ગરબાની રમઝટ સાથે ભક્તિ, શક્તિ અને ઉર્જાનો અનોખો સંગમ જોવા મળ્યો.

    2 days ago

    નવા નરોડાના શ્યામ અવિરાહી ખાતે નવરાત્રી મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે. નવરાત્રીના બીજા નોરતે સોસાયટીના પ્રાંગણમાં ગરબા મહોત્સવ યોજાયો હતો. જેમાં ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું.સંધ્યાકાળે મા અંબાની આરતી અને પૂજા-અર્ચના બાદ ગરબા શરૂ થયા હતા. સંગીતના તાલે સોસાયટીના સભ્યો, વડીલો, મહિલાઓ અને યુવા ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા.રંગબેરંગી પારંપરિક કપડાં પહેરેલા ખેલૈયાઓએ સમગ્ર વાતાવરણને ગરબામય બનાવી દીધું હતું.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ગોયલ પ્લાઝા નવરાત્રી 2026 માં ગરબાની ધૂમ, જજીસ બંગલો, વસ્ત્રાપુર ખાતે મહિલાઓ અને બાળકોએ લીધો ભાગ, પાવગઢની સુંદર પ્રતિકૃતિ બની આકર્ષણ.
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:શ્રી કે.ટી. મેડા આશ્રમ શાળામાં નવરાત્રી મહોત્સવ યોજાયો, ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ગરબે ઘૂમ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment