Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સમાં 200 પોઈન્ટની તેજી:82,200 પર કારોબાર કરી રહ્યો છે, નિફ્ટીમાં પણ 50 પોઈન્ટ ઉછાળો; ઓટો અને બેન્કિંગ શેરોમાં વધુ ખરીદી

    8 घंटे पहले

    શેરબજારમાં આજે એટલે કે 19 નવેમ્બરે તેજી છે. સેન્સેક્સ 200 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે 82,200ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ 50 પોઈન્ટથી વધુ ઉપર છે અને 25,300 પર કારોબાર કરી રહ્યો છે. ઓટો, બેન્કિંગ અને રિયલ્ટી શેરોમાં વધુ ખરીદી જોવા મળી રહી છે. મહાનદી કોલફીલ્ડ્સનો IPO આજથી ખુલ્યો મહાનદી કોલફીલ્ડ્સનો IPO આજથી ખુલ્યો છે. તેમાં 23 નવેમ્બર સુધી બોલી લગાવી શકાશે. IPOની પ્રાઇસ બેન્ડ 129થી 136 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તેમાં ઓછામાં ઓછા 14,960 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ ઇશ્યૂ દ્વારા કોલ ઈન્ડિયા 10% હિસ્સો વેચીને આશરે ₹9,500 કરોડ ભેગા કરવાની તૈયારીમાં છે. શેરોનું લિસ્ટિંગ 27 નવેમ્બરે થઈ શકે છે. એશિયાઈ બજારોમાં મિશ્ર કારોબાર અમેરિકન બજારમાં 16 નવેમ્બરે ઘટાડો રહ્યો વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 23 હજાર કરોડ રૂપિયાના શેર ખરીદ્યા નોંધ: FIIs અને DIIsની નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. ગઈકાલે બજારમાં ઘટાડો રહ્યો હતો
    Click here to Read More
    Previous Article
    4 કલાકથી ભારતને એક પણ વિકેટ મળી નથી:કેપ્ટન ગિલની દરેક સ્ટ્રેટેજી નિષ્ફળ; કિવી બેટર્સ ગુંદરની જેમ ક્રિઝ પર ચોંટ્યા, હેનરી નિકોલ્સે સદી ફટકારી
    Next Article
    દાઉદ ઇબ્રાહિમના પૈતૃક ઘર પર બુલડોઝર ફરી વળ્યું:BMCએ કહ્યું- દિવાલો, છત પડી જવાનું જોખમ હતું, આ મકાન મસ્જિદનો હિસ્સો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment