Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સમાં 200 પોઈન્ટની તેજી:74,500 પર કારોબાર કરી રહ્યો, નિફ્ટીમાં પણ 50 પોઈન્ટનો ઉછાળો; મેટલ અને ફાર્મા શેરોમાં વધુ ખરીદી

    21 hours ago

    શેર બજારમાં આજે એટલે કે 18 સપ્ટેમ્બરે તેજી છે. સેન્સેક્સ 200થી વધુ પોઇન્ટની તેજી સાથે 74,500ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ આશરે 50 પોઇન્ટની તેજી છે અને તે 23,300ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. મેટલ, ફાર્મા અને રિયલ્ટી શેરોમાં આજે વધુ ખરીદી જોવા મળી રહી છે. એશિયાઈ બજારોમાં આજે તેજી અમેરિકન બજારમાં પણ ગઈકાલે તેજી રહી વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 8,219 કરોડ રૂપિયાના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIsની નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. ગઈકાલે બજારમાં મિશ્ર કારોબાર રહ્યો આ પહેલાં ગઈકાલે એટલે કે 18 સપ્ટેમ્બરે સેન્સેક્સ 22 પોઈન્ટના ઘટાડા સાથે 74,315 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટીમાં 53 પોઈન્ટનો ઉછાળો રહ્યો અને તે 23,271 પર બંધ થયો. ફાર્મા, મીડિયા અને રિયલ્ટી શેરોમાં વધુ ખરીદી જોવા મળી હતી. જ્યારે બેન્કિંગ શેરોમાં વધુ વેચવાલી રહી હતી.
    Click here to Read More
    Previous Article
    ટાટા સન્સમાં ટાટા પરિવારનું પણ ન ચાલ્યું:ચંદ્રશેખરન 5 વર્ષ સુધી ચેરમેન રહેશે, 66% હિસ્સો ધરાવતા ટાટા ટ્રસ્ટ્સે નિર્ણયને પડકાર્યો
    Next Article
    સાણંદમાં દીપડાના નવા પગચિહ્નો જોવા મળ્યા:વધુ એક પાંજરું ગોઠવાયું, જોરશોરથી સર્ચ ઓપરેશન શરૂ; અફવાઓથી દૂર રહેવા RFOની અપીલ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment