Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:દૂધ સંજીવની યોજનામાં છ વર્ષ સુધીનાં બાળકોને અપાતાં 200 મિલી દૂધમાં 15 ગ્રામ ખાંડ, જે દૈનિક મર્યાદાની 60 ટકા

    10 hours ago

    દૂધ સંજીવની યોજનામાં છ વર્ષ સુધીનાં બાળકોને અપાતાં 200 મિલી દૂધમાં 15 ગ્રામ ખાંડ છે, જે દૈનિક મર્યાદાની 60 ટકા છે. 6 માસથી 6 વર્ષનાં બાળકોને અપાતા દૂધનાં પાઉચ પર દર 100 મિલી દૂધમાં 7.5 ગ્રામ ‘એડેડ સુગર’ લખ્યું છે. જ્યારે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની ગાઇડલાઇન મુજબ 6 માસથી 2 વર્ષનાં બાળકોને વધારાની ખાંડ આપવી ન જોઈએ. જ્યારે 2 વર્ષથી વધુની ઉંમરનાં બાળકોને દૈનિક 15 ગ્રામ ખાંડ આપી શકાય. યોજના અંતર્ગત રાજ્યમાં 9 લાખથી વધુ બાળકો અને શહેરમાં 60 હજાર બાળકોને દૂધ અપાય છે . નિષ્ણાતોના મતે નાની ઉંમરે આટલા મોટા પ્રમાણમાં ખાંડવાળું દૂધ આપવાથી બાળકોમાં ડાયાબિટીસ, મેદસ્વિતા જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. દૂધનાં પેકેટ્સ પર આયર્નનું પ્રમાણ પણ દર્શાવાયું નથી ભાસ્કર એક્સપર્ટ - ડો. ચેતન ત્રિવેદી, પૂર્વ પ્રેસિડન્ટ, પિડિયાટ્રિશિયન, એસો. વધુ ખાંડવાળા દૂધથી ગળી વસ્તુની આદત પડે છે, મેદસ્વિતા, ડાયાબિટીસનું જોખમ
    Click here to Read More
    Previous Article
    નોટિસ આપવા છતાં વસૂલાત ન થતાં 11 એકમ સામે કાર્યવાહી:મનપાની સીલિંગ ઝુંબેશ: સે-21 શાક માર્કેટમાં ભાડું ન ભરનારાં 4 એકમ સીલ
    Next Article
    હાઈકોર્ટ-નીચલી કોર્ટોમાં 70 ‘ડોક્યુમેન્ટ વિઝ્યુલાઈઝર મશીન’ મુકાશે:જજ, વકીલો, ઓનલાઇન જોડાનારા પક્ષકારો એકસાથે પુરાવા જોઈ શકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment