Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    20 ઓગસ્ટનું અંકફળ:અંક 4ના જાતકોની દિવસની શરૂઆત કામની ટીકા સાથે થશે, અંક 5ના જાતકોને કામમાં સફળતા મળશે

    2 days ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… તમારા આચરણ પર આંગળી ચીંધાવાની શક્યતા છે. પૂરી જવાબદારીથી કાર્ય કરો. આવકના મામલે બીજા પર નિર્ભર ન રહો. કેટલાક લોકો નારાજ પણ રહી શકે છે. વાહન વગેરેના ઉપયોગમાં સાવધાન રહો. બપોરે મુસાફરી સુખદ રહેશે. આવકમાં સુધારો થશે અને કાર્યમાં ગતિ આવશે. કરિયર: વેપારમાં આકર્ષિત કરતી ઓફરથી દૂર રહો. નોકરીમાં અધિકારીઓ સહયોગ કરશે. લવ: પ્રેમી સાથીની વાતો ગૂંચવણભરી હોઈ શકે છે. જીવનસાથીનો સહયોગ મળશે. લકી નંબર: 4-6-8 લકી કલર: લાલ શું કરવું: શિવજીને ફળોનો ભોગ ધરાવો. સવારનો સમય આવક સુધારીને રાખશે અને કાર્યમાં ગતિ રહેશે. સંતાન તરફથી સુખ પ્રાપ્ત થશે. બપોરનો સમય પણ અનુકૂળ રહેશે. કોઈ પણ પ્રકારની પરેશાની આવવાની શક્યતા નથી. સુખ-શાંતિ જળવાઈ રહેશે. સાંજે આવક સારી રહેશે અને સહયોગ પણ મળશે. રાત્રિના સમયે અજાણ્યો ભય રહેશે. ઊંઘની કમી રહેશે. કરિયર: વેપાર સામાન્ય રહેશે અને નોકરીમાં સફળતા મળશે. લવ: સાથી તરફથી સહયોગ મળશે અને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. લકી નંબર: 4-7-9 લકી કલર: આસમાની શું કરવું: દુર્ગાજીને લાલ પુષ્પ અર્પણ કરો. સવારથી જ કાર્યમાં આશા મુજબ સફળતા મળશે. નવા કાર્યોની શરૂઆત થઈ શકે છે. ચારેય તરફથી સહયોગ પ્રાપ્ત થશે. આવક પણ સારી જળવાઈ રહેશે. ભાગ્ય મજબૂત છે. બપોરે કોર્ટ-કચેરીના મામલામાં સફળતા મળશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. પરાક્રમ શ્રેષ્ઠ રહેશે. કરિયર: વેપારી સમસ્યાઓ સમાપ્ત થશે અને નોકરીમાં મુસાફરી પર જવું પડી શકે છે. લવ: પ્રેમ પ્રસ્તાવ કન્ફ્યુઝ કરનારો હોઈ શકે છે. લકી નંબર: 3-4-6 લકી કલર: કેસરી શું કરવું: સાંજે શિવાલમાં ઘીનો દીવો પ્રગટાવો. દિવસની શરૂઆતમાં મુશ્કેલી આવશે. કામની ટીકા થઈ શકે છે. આવક ઓછી અને ખર્ચ વધારે થશે. વાહનને કારણે સમસ્યાઓ આવશે. બપોરથી સુધારો આવશે અને સહયોગ પ્રાપ્ત થશે. આવકમાં સુધારો થશે તથા નવા કામ પ્રાપ્ત થશે. મુસાફરી સુખદ રહેશે અને નવા સંપર્કો વધશે. સાંજે સંયમ રાખવાનો સમય રહેશે. કરિયર: કારોબારમાં વૃદ્ધિ થશે અને નોકરીમાં અધિકારીઓ સહયોગ આપશે. લવ: વૈવાહિક જીવન સુખમય રહેશે. સંતાન તરફથી સુખ પ્રાપ્ત થશે. લકી નંબર: 4-1-7 લકી કલર: વાદળી શું કરવું: ગુરુ વંદના અને ગુરુ મંત્રનો જાપ કરો. શરૂઆત સારી રહેશે. કાર્યમાં સફળતા અને ક્રેડિટ મળશે. પ્રશંસા પ્રાપ્ત થશે. ધનની આવક થશે. વિવાદોમાં વિજય પ્રાપ્ત થશે. બપોરે બેદરકારીથી બચવું, ધ્યાન ભટકવાથી નુકસાન થઈ શકે છે. પરિવાર તરફથી સુખ મળશે. મિત્રો સાથે મુલાકાત થશે. સાંજનો સમય તમારા પક્ષમાં રહેશે. મુસાફરીનો યોગ બનશે. વ્યસ્ત રહેશો અને ઉત્સાહ રહેશે. કરિયર: વેપારમાં નવા સંપર્કો બનશે અને નોકરીમાં લક્ષ્ય મેળવવામાં સફળતા મળશે. લવ: પ્રેમ પ્રસ્તાવ સ્વીકારાઈ શકે છે. વૈવાહિક જીવન પણ સુખમય રહેશે. લકી નંબર: 4-5-7 લકી કલર: પીળો શું કરવું: ગણેશજીને મધનો ભોગ ધરાવો. સવારે આવકની સાથે ખર્ચની પણ વધારે રહેશે, કાર્યમાં વિલંબથી પરેશાની થશે. કાર્યસ્થળ પર વર્ચસ્વ રહેશે, પરંતુ મહેનત વધારે કરવી પડશે. બપોરે ચારેય તરફથી સહયોગની સાથે ધનપ્રાપ્તિ પણ થશે. વિરોધીઓ શાંત રહેશે. મનપસંદ કામ કરી શકશો. સાંજે સમય અનુસાર કામ નહીં કરી શકો. સંતાનની ચિંતા રહેશે. કરિયર: અધિકારીઓ કામથી નારાજ થઈ શકે છે. વ્યાપારિક યાત્રાનો યોગ છે. લવ: જીવનસાથીથી દૂર રહેવું પડી શકે છે. પ્રેમમાં સુખ પ્રાપ્ત થશે. લકી નંબર: 4-6-9 લકી કલર: સફેદ શું કરવું: શિવલિંગ પર સફેદ પુષ્પ અર્પણ કરો. દિવસ ઉત્સાહપૂર્વક રહેશે. કાર્યમાં ગતિ રહેશે અને સંપર્કોનો લાભ મળશે. યોજનાઓ સફળ થશે અને પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત થશે. મુસાફરી સુખદ રહેવાની સાથે ધનપ્રાપ્તિ પણ શક્ય છે. માંગલિક કાર્યો થશે. બપોરનો સમય પણ સારો રહેશે. કરિયર: વેપારમાં લાભ થશે અને નોકરીમાં સહયોગ મળશે. લવ: પ્રેમી સાથી સાથેનો મનમુટાવ દૂર થશે. જીવનસાથી અનુકૂળ રહેશે. લકી નંબર: 4-7-8 લકી કલર: ગુલાબી શું કરવું: દુર્ગાજીને તેલનો દીવો પ્રગટાવો. સવારે આવક ઓછી થશે. અનાવશ્યક ખર્ચ અને સંતાન તરફથી સમસ્યાઓ રહેશે. દિવસના મધ્યમાં આવકમાં સુધારો થશે, પરંતુ પરેશાનીઓ જળવાયેલી રહેશે. પોતાની હરકતોના કારણે પરિવાર પણ નારાજ રહેશે. કંઈક નવું કરવાનો વિચાર ન કરવો. સાંજે આવકમાં સુધારો જળવાઈ રહેશે. કરિયર: નોકરીમાં કામનું ભારણ વધારે રહેશે. વેપારમાં નકામા કામોમાં સમય બગાડ થશે. લવ: પ્રેમી સાથી સાથે રહેવાનો મોકો મળશે. વૈવાહિક જીવનમાં સુખ રહેશે. લકી નંબર: 1-4-9 લકી કલર: લીલો શું કરવું: ગણેશજીને ઘી-સિંદૂર અર્પણ કરો. ભવિષ્ય પ્રત્યેની આશા જ આગળ વધવામાં મદદરૂપ થઈ રહી છે. પોતાનો દબદબો કામ નથી આવી રહ્યો. ધન આશા મુજબ પ્રાપ્ત નથી થઈ રહ્યું. બપોરે વધારે પરેશાની આવી શકે છે. બચાવેલું ધન જરૂરી કામોમાં પણ વાપરવાની હિંમત નથી થઈ રહી. દિવસના અંતમાં સુધારાની આશા છે. સહયોગની અપેક્ષાઓ પૂરી થશે. યોજનાઓ સફળ થતી જણાશે. કરિયર: વેપાર સામાન્ય રહેશે અને નોકરીમાં પ્રમોશનમાં અડચણ આવશે. લવ: નવા મિત્રો મળશે. અજાણ્યા વિપરીત લિંગના વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થશે. લકી નંબર: 4-6-9 લકી કલર: મરૂન શું કરવું: શિવલિંગ પર પંચામૃત અભિષેક કરો.
    Click here to Read More
    Previous Article
    20 ઓગસ્ટનું ટેરો રાશિફળ:તુલા જાતકોને તેમની દિનચર્યા કંટાળાજનક લાગી શકે છે, મકર જાતકોની રચનાત્મક કલ્પનાશક્તિ સક્રિય રહેશે
    Next Article
    ગુરુવારનું રાશિફળ:કન્યા રાશિની મનોકામના પૂરી થશે, ધન રાશિએ ભાઈઓ સાથે વિવાદ ટાળવો

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment