Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'જલેબીને ફાફડા ગણપતિ છે આપડા, અગલે બરસ તું જલદી આના':સુરતમાં 20થી 28 ફૂટ ઉંચાઈની મૂર્તિઓની વિસર્જન યાત્રામાં ફોટોગ્રાફીનો ક્રેઝ, રાજ્યભરમાં ગણેશ વિસર્જન

    20 hours ago

    ગણેશ ચતુર્થીથી શરૂ થયેલા 10 દિવસીય ગણેશોત્સવનું આજે, એટલે કે 25 સપ્ટેમ્બર, 2026ને શુક્રવારે અનંત ચતુર્દશીએ સમાપન થઈ રહ્યું છે, ત્યારે રાજ્યભરમાં ઠેર-ઠેર નાની-મોટી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. સુરતમાં ઢોલ-નગારા અને ડીજે સાથે વિસર્જન યાત્રા નીકળી છે. વિસર્જન સમયે કોઇ અનિચ્છનીય બનાવ ન માટે મહાનગરપાલિકાઓ દ્વારા ઠેર-ઠેર કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે તો આવો જાણી ચાર મહાનગરોમાં કયા કયા સ્થળે અને કયા મુહૂર્તમાં શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરવા માટેની વ્યવસ્થા છે. આ પણ વાંચો: મોરબીમાં મચ્છુ નદીમાં ગણેશ વિસર્જન સમયે 4 યુવક ડૂબ્યા રાજ્યભરના વિસર્જનની તસવીરો
    Click here to Read More
    Previous Article
    મહેસાણા મનપાનો લોકહિતલક્ષી નિર્ણય:આજે અને 1ઓક્ટોબરે સેવા સેતુ કાર્યક્રમ; એડવાન્સ મિલકત વેરા પર વિશેષ 11% રિબેટ
    Next Article
    સુરત નવી સિવિલમાં હૃદયરોગના દર્દીઓ માટે નવી OPD શરૂ થશે:કિડની બિલ્ડિંગમાં ચોથા માળે સુવિધા, નિષ્ણાંત તબીબી કન્સલ્ટેશન કરશે, 2D ઇકો ફ્રીનો લાભ લેતા દર્દીઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment