Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતો બાદ હવે આવતીકાલથી શિક્ષકોનું પણ રાજ્યભરમાં આંદોલન:20 જૂન સુધી ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર આપશે, 2010 પહેલાના શિક્ષકોને TETમાંથી મુક્તિ આપવા માગ

    4 days ago

    ખેડૂતો બાદ હવે શિક્ષકો દ્વારા પણ રાજ્યભરમાં આંદોલન કરવામાં આવશે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘની બેઠકમાં આવતીકાલથી 20 જૂન સુધી તમામ જિલ્લાઓમાં ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર આપી વિરોધ કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. શિક્ષક સંઘ અને શૈક્ષિક સંઘ બંને પોતપોતાની રીતે કાર્યક્રમો યોજવાના છે. સુપ્રીમ કોર્ટે તમામ શિક્ષકો માટે TET પરીક્ષા પાસ કરવી ફરજિયાત કરી છે. જેથી વિરોધ પ્રદર્શન કરી 2010 પહેલાના શિક્ષકોને TETમાંથી મુક્તિ આપવા માટે આંદોલન કરવામાં આવશે. અમે આ સમાચાર સતત અપડેટ કરી રહ્યા છીએ…..
    Click here to Read More
    Previous Article
    પાટણમાં જનકલ્યાણ શિબિર યોજાઈ:લાભાર્થીઓને સરકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે મળ્યો
    Next Article
    પિંઢારપુરામાં નારસુંગાવીર દાદાનો 29મો પાટોત્સવ ઉજવાયો:ગ્રામજનો વ્યસનમુક્તિ, પર્યાવરણ સંરક્ષણના સંકલ્પો સાથે એકતાના રંગે રંગાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment