Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દંપતીએ 20 વર્ષના કોલેજીયનની હત્યા કરી:રાજ્યમાં હાલ ભારે વરસાદની શક્યતા નહીં, અમિત શાહના હસ્તે 101 ઓક્સિજન પાર્કનું લોકાર્પણ,એસટી બસની ટક્કરે બાઈક સવાર યુવકનું મોત

    9 hours ago

    અમિત શાહના હસ્તે 101 ઓક્સિજન પાર્કનું લોકાર્પણ ‘મિશન ફાઈવ મિલિયન ટ્રી’ અમદાવાદમાં અમિત શાહના હસ્તે 101 ઓક્સિજન પાર્કનું લોકાર્પણ..કહ્યું-‘2029ની ચૂંટણી સુધીમાં 20% ગ્રીનરી વધારવાનો સંકલ્પ.. 1 વાગ્યા સુધીમાં 1.25 કરોડ વૃક્ષ વવાયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અંબાજીમાં દાનચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા રામમંદિરની જેમ ગુજરાતના અંબાજીમાં પણ દાનચોરી..2 મહિના પહેલા આઉટસોર્સના કર્મીએ નોટોનું બંડલ ચોર્યુ..જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.સુરક્ષા વ્યવસ્થામાં મોટા ફેરફાર અને નવી SOP બનાવાઈ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સિંહના હુમલામાં જીવ ગુમાવનાર માસૂમની અંતિમયાત્રા ગિરનારમાં સિંહના હુમલામાં જીવ ગુમાવનાર માસૂમની અંતિમયાત્રા નીકળી..એકના એક દિકરાના મોતથી પરિવાર પડી ભાંગ્યોઆખું ગામ હિબકે ચઢ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દંપતીએ 20 વર્ષના કોલેજીયનની હત્યા કરી ગાંધીનગરના કલોલના એક ગામમાં 20 વર્ષના કોલેજીયનની દંપતીએ હત્યા કરી નાખી.મહિલાના ન્હાતો વીડિયો ઉતારી બ્લેકમેઈલ કરીને શારીરિક સંબંધો બાંધતો હતો.. જેથી પતિપત્નીએ તેની હત્યા કરી નાખી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રથયાત્રા પહેલા હત્યાની 2 ઘટના સુરતમાં રથયાત્રા પહેલા હત્યાની 2 ઘટના બની.. ઉધનામાં મોડી રાત્રે એક 23 વર્ષીય યુવકની હત્યા કરી દેવાઈ.6 મહિના પહેલા જ તેના પિતાની પણ હત્યા કરાઈ હતી. તો ડિંડોલીના રાજમહલ મોલમાં માત્ર ₹5000ની લેતી-દેતીના ઝઘડામાં 20 વર્ષીય યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 5 વર્ષ સુધી 4 સગીરાને ભોગ બનાવી તાલાલામાં સગી દીકરીઓ સાથે પિતાએ અડપલા કર્યા..દીકરીઓ સહિત 4 સગીરાઓને ભોગ બનાવી..પીડિતાની માતાએ ફરિયાદ કરતા પિતાની અટકાયત કરી છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ડમ્પર ડિવાઈડર કૂદી ટ્રક સાથે અથડાંતા આગ લાગી મોરબી- માળિયા હાઇવે પર ડમ્પર અને ટ્રક વચ્ચે ટક્કર થતા આગ લાગી.. જેમાં ડમ્પર ચાલક જીવતો જ ભડથું થઈ ગયો હતો. જ્યારે ટ્રકના ડ્રાઈવરને ઇજા પહોચતા તેને સારવાર માટે ખસેડાયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એસટી બસની ટક્કરે બાઈક સવાર યુવકનું મોત અમદાવાદમાં અંજલિ ચાર રસ્તા પાસે ST બસે બાઇકને કચડી. જેમાં બાઈક પાછળ બેઠેલા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કરોડોના ‘એંબરગ્રીસ’સાથે 8 ઝડપાયા ભાવનગરના બુધેલમાં કરોડોનું ગેરકાયદેસર ‘એંબરગ્રીસ’ ઝડપાયું..SMC અને વન વિભાગના સંયુક્ત સપાટામાં ₹9.40 કરોડનો જથ્થો જપ્ત કરાયો. સાથે જ 8 શખસો સામે ગુનો દાખલ કરાયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યમાં હાલ ભારે વરસાદની શક્યતા નહીં રાજ્ય પર હાલમાં બે સિસ્ટમ સક્રિય.. સાત દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.અમદાવાદમાં આગામી 2-3 દિવસ બાદ હળવો વરસાદ પડી શકે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    પહેલાં સાથે ચા પીધી ને હવે સંઘવીને સવાલથી ભીંસમાં લીધા:સુરતમાં ભ્રષ્ટ અધિકારીઓને 'સ્ટીલના જીવડા'ના શ્રાપ આપી 'ઠંડા' પડેલા વેપારી ફરી ઉકળી ઉઠ્યા, જુઓ ત્રણેય VIDEO
    Next Article
    રાજપીપળામાં જાયન્ટ્સ ગ્રુપ દ્વારા મેગા બોડી ચેકઅપ કેમ્પ:70થી વધુ લોકોએ વિવિધ આરોગ્ય તપાસનો લાભ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment