Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેખ હસીના 2 વર્ષ પછી પણ સામે ન આવ્યા:વર્ચ્યુઅલ મીટિંગમાં કેમેરા બંધ કર્યો, પરિવારને યાદ કરીને ભાવુક થયા પૂર્વ PM

    23 hours ago

    બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું કે તેમને દેશથી દૂર જવાની ફરજ પડી હતી, પરંતુ તેઓ ક્યારેય પોતાના લોકોથી અલગ થયા નથી. તેમણે કહ્યું કે તેઓ આ કાર્યક્રમમાં માત્ર પૂર્વ વડાપ્રધાન તરીકે જ નહીં, પરંતુ રાષ્ટ્રપિતાની પુત્રી તરીકે પણ બોલી રહ્યા છે. હસીના ભાષણ આપતી વખતે પરિવારને યાદ કરીને ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું, “મને દુઃખ સાથે મારા પરિવારના તે સભ્યો યાદ આવે છે જેમને મેં 15 ઓગસ્ટ 1975 ના રોજ ગુમાવ્યા હતા... આજે મારા ભાઈનો જન્મદિવસ પણ છે, જે મારાથી 2 વર્ષ નાનો હતો... તે એક મહાન સ્વતંત્રતા સેનાની અને યુવા નેતા હતો. તેનું જીવન બાંગ્લાદેશની યુવા પેઢીના સાહસ અને દેશભક્તિનું પ્રતીક હતું.” દેશ છોડ્યા પછી આ પહેલીવાર હતું જ્યારે શેખ હસીનાએ કોઈ સાર્વજનિક કાર્યક્રમમાં વર્ચ્યુઅલ ભાષણ આપ્યું. બાંગ્લાદેશે દિલ્હીમાં યોજાઈ રહેલા આ કાર્યક્રમ પર રોક લગાવવાની માગ કરી હતી. પરંતુ ભારતે તેનો ઇનકાર કર્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે આ કાર્યક્રમ એક પ્રાઇવેટ મીડિયા કંપની દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યો છે. તેમાં સરકારનો કોઈ સંબંધ નથી. શેખ હસીનાના ભાષણ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    PM મોદીની પોસ્ટ હટાવવા બદલ ઝકરબર્ગે માફી માંગી:કંપનીએ સ્વીકાર્યું- તેઓ ચાઈલ્ડ પોર્ન કન્ટેન્ટ અને ડીપ ફેક રોકવામાં પણ નિષ્ફળ રહ્યા
    Next Article
    Editor's View: પાકિસ્તાનમાં તખ્તાપલટનો કારસો:મુનીરની બ્લુપ્રિન્ટ તૈયાર, ગૃહમંત્રીને બલિનો બકરો બનાવ્યા, ત્રણ સંભાવના પર દુનિયાની નજર

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment