Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડબ્રહ્મામાં નવી સ્ટ્રીટ લાઈટનું ખાતમુહૂર્ત:વોર્ડ 2માં રૂ. 6.50 લાખના ખર્ચે કામગીરી શરૂ

    12 hours ago

    ખેડબ્રહ્મા નગરપાલિકાના વોર્ડ નંબર 2માં નવી સ્ટ્રીટ લાઈટના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. નગરપાલિકા પ્રમુખના હસ્તે હનુમાનજી મંદિરથી જૂના પુલ સુધીના આ પ્રોજેક્ટનો પ્રારંભ થયો હતો. આ કામગીરી અંદાજિત 6.50 લાખ રૂપિયાના ખર્ચે હાથ ધરવામાં આવશે. આ નવી સ્ટ્રીટ લાઈટોથી વિસ્તારમાં રાત્રિના સમયે રોશની વધશે અને નાગરિકોને સુવિધા મળશે. આ પ્રસંગે નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ચેરમેન ભદ્રેશભાઈ પટેલ, આરોગ્ય સમિતિ ચેરમેન લતાબેન ભાવસાર, ભાજપ શહેર ઉપપ્રમુખ મિલનભાઈ પટેલ, ભાજપ કિસાન મોરચા પ્રમુખ અમૃતભાઈ પટેલ અને યુવા મોરચા મહામંત્રી હર્ષભાઈ ચૌધરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સોમનાથ મંદિર ટ્રસ્ટનો લોગો 77 વર્ષે બદલાયો:શિખરના સ્થાને હવે ત્રિશૂળ,1 એપ્રિલથી અમલ
    Next Article
    ભરૂચમાં પોલીસ તાલીમાર્થીઓ માટે આધ્યાત્મિક સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો:બ્રહ્માકુમારીઝ દ્વારા માનસિક શક્તિ અને કાયદો-વ્યવસ્થા જાળવણી પર ભાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment