Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લૌકિક પ્રસંગ પતાવી પરત ફરી રહેલા પરિવારને કાળ ભેટ્યો:રાજકોટના ગોંડલ રોડ પર ઇકો અને સ્કોર્પિયો કાર વચ્ચે અકસ્માતમાં 2ના મોત 5 ઇજાગ્રસ્ત, CCTV આવ્યા સામે

    14 hours ago

    ​રાજકોટમાં આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ગોંડલ રોડ પર ટાટાના શોરૂમ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કાર અને ઇકો ગાડી વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેમાં ઇકો ગાડીમાં સવાર બે વ્યક્તિના કરૂણ મોત નીપજ્યા છે જયારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તમામને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    બંગાળ-આસામ, પુડુચેરીમાં ભાજપની જીત નિશ્ચિત:મોદી સાંજે BJP મુખ્યાલય જશે; બિહારની જીત પર કહ્યું હતું- અહીંથી બંગાળ વિજયનો રસ્તો બન્યો
    Next Article
    'મેં છ મહિના પહેલાં પત્ની-દીકરીને હત્યા કરી દાટી દીધી':પોલીસે ઘરમાં ખાડો ખોદ્યો ને બન્નેની લાશ મળી, વડનગર સિવિલના ચોથા માળેથી કુદી પતિની આત્મહત્યા, સુસાઈડ નોટથી ઘટસ્ફોટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment