Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ શાહીકાંડ: કોંગ્રેસની 2 મહિલા નેતાને જામીન:ભાજપ મહિલા મોરચા પર શાહી ફેંકવાના મામલે 5 દિવસ જેલમાં રહ્યા બાદ જયા ઠાકોર અને ભૂમિ પટેલ મુક્ત

    11 hours ago

    પાટણના શાહીકાંડ કેસમાં જેલ ગયેલી કોંગ્રેસની બે મહિલા નેતાઓને સેશન્સ કોર્ટે જામીન આપ્યા છે. ભાજપ મહિલા મોરચા પર શાહી ફેંકવાના મામલે જયા ઠાકોર અને ભૂમિ પટેલ 5 દિવસ જેલમાં રહ્યા બાદ મુક્ત થયા છે. આ ઘટના પાટણ કોંગ્રેસ કાર્યાલય ખાતે બની હતી. ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું, ત્યારે કેટલાક કાર્યકરો પર શાહી ફેંકવામાં આવી હતી. આનાથી ભારે હોબાળો થયો હતો. આ મામલે પાટણ સિટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે કાર્યવાહી કરીને જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ જયા ઠાકોર અને ભૂમિ પટેલની ધરપકડ કરી હતી. તેમને સુજનીપુર સબ જેલમાં મોકલાયા હતા. જેલમાં બંધ બંને નેતાઓની જામીન અરજી પર પાટણ સેશન્સ કોર્ટમાં સુનાવણી થઈ. બંને પક્ષોના વકીલોની દલીલો બાદ કોર્ટે તેમની જામીન અરજી મંજૂર કરી. કોર્ટના આદેશ બાદ બંને મહિલા નેતાઓ 5 દિવસના જેલવાસ પછી મુક્ત થયા.
    Click here to Read More
    Previous Article
    ચેક રિટર્ન કેસમાં 60 દિવસમાં રૂ.83.50 લાખ ચૂકવવા આદેશ:રાજકોટ સેશન્સ કોર્ટમાં 11 ચેક રિટર્ન થતા રૂ.1.67 કરોડની વસૂલાત મામલે આરોપીની જામીન અરજી નામંજૂર
    Next Article
    IPL Auction Returns To India After Four Years, Goa Likely Venue: Sources

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment