Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મીની વાવાઝોડાએ સર્જી તારાજી:વાવાઝોડામાં વેસુમાં ફનફેરનો ગેમઝોન વેરવિખેર, લગ્નના સેટ તૂટી પડ્યા, વાતાવરણ ખુલતાં 2 દિવસમાં ગરમી 37 ડિગ્રી થઈ શકે

    6 days ago

    ગુરુવારે સાંજે શહેરમાં વાવાઝોડું ફૂકાયા બાદ શુક્રવારે વાતાવરણ ખુલ્યું હતું. આગામી 48 કલાક દરમિયાન ગરમીનો પારો 34થી 37 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી છે. શુક્રવારે મહત્તમ તાપમાન 1.8 ડિગ્રી ઘટીને 32 ડિગ્રી અને લઘુતમ 20 ડિગ્રી 1.2 ડિગ્રી ઘટીને નોંધાયું હતું, જેથી સવારે હળવી ઠંડીનો અનુભવ થયો હતો. જો કે, દિવસે ગરમીનો અહેસાસ યથાવત રહ્યો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ નોંધપાત્ર રહ્યું હતું. સવારે 86 ટકા અને સાંજે 42 ટકા હતું. ઉપરાંત ઉત્તર-પૂર્વ દિશાથી આશરે 8 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાતાં ગરમીમાં રાહત મળી હતી. આગાહી મુજબ આગામી દિવસોમાં ગરમીમાં સતત વધારો થઈ શકે છે. 100 કિમીની ઝડપે પવન ફૂંકાતાં સેટનાં ચીથરાં ઊડી ગયાં ગુરુવારે 80થી 100 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકાતાં શહેરભરમાં ઠેર-ઠેર નુકસાની થઈ હતી. વેસુમાં ભગવાન મહાવીર કોલેજ પાસે લગ્નના સેટનાં ચીથરાં ઊડી ગયાં હતાં.
    Click here to Read More
    Previous Article
    DGTR દ્વારા કેન્દ્રીય નાણાં મંત્રાલયને ભલામણ:‘નાયલોન યાર્ન ઉપર 24થી 80 રૂપિયા એન્ટિ ડમ્પિંગ ડ્યુટી લાદો’
    Next Article
    વરાછાના રત્નકલાકારને સાયબર માફિયાનો ભેટો થયો:RTO ચલણની .apk ફાઇલથી 4.36 લાખ ટ્રાન્સફર કરી લેવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment