Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2 ઓક્ટોબરથી ટેકાના ભાવે પાક વેચાણ માટે નોંધણી શરૂ:ખરીફ સિઝન 2026-27 માટે ડાંગર, મકાઈ સહિતના પાકોની ખરીદી થશે

    9 hours ago

    રાજ્ય સરકાર ખરીફ સિઝન 2026-27 માટે ડાંગર, મકાઈ, બાજરી, જુવાર અને રાગીની ટેકાના ભાવે ખરીદી કરશે. ખેડૂતો 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર 2026 સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે. ડાંગર કોમન ₹2,441, ગ્રેડ-એ ₹2,461, મકાઈ ₹2,410 પ્રતિ ક્વિન્ટલ. બાજરી ₹2,900, જુવાર હાઈબ્રિડ ₹4,023, માલદંડી ₹4,073, રાગી ₹5,205 પ્રતિ ક્વિન્ટલ ભાવ. બાજરી, જુવાર, રાગી પર ₹300 બોનસ મળશે. પાકની ખરીદી 16 નવેમ્બર 2026થી 15 જાન્યુઆરી 2027 સુધી થશે. નોંધણી માટે આધારકાર્ડ, 7/12, 8-અ, વાવણી વિગતો, બેંક પાસબુક નકલ અને બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન ફરજિયાત છે. ખરીદીની જાણ SMS દ્વારા કરાશે. મુશ્કેલી માટે 8511171718 અને 8511171719 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકાશે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી જંગ:એકમાત્ર 21 વર્ષની Gen-Z ઉમેદવાર મેઘના રબારી બની આકર્ષણનું કેન્દ્ર, મતદાન પણ પહેલી વખત કરશે
    Next Article
    ટ્રાફિક પોલીસની દાદાગીરી? દંડો મારતા બાઈક ચાલક પડ્યો:ACPએ કહ્યું- ગભરામણમાં બ્રેક વાગી ગઈ,'પ્રોપર યુનિફોર્મ વિના ટ્રાફિક કર્મી દેખાય તો અમને જણાવો, સસ્પેન્ડ કરીશું'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment