Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધ્રાંગધ્રા હાઈવે પર દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપાઈ:1992 બોટલ દારૂ અને બીયર સાથે એક શખ્સ પકડાયો, કુલ 7.13 લાખનો મુદ્દામાલ જપ્ત

    10 hours ago

    સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપી પાડી છે. બ્લુસ્ટાર હોટલ પાસે થયેલી આ કાર્યવાહીમાં જસવંતસિંહ ઉગમસિંહ પરમાર નામના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કારમાંથી 1632 પ્લાસ્ટિકના દારૂના ચપલા અને 360 બીયર ટીન મળી કુલ 1992 નંગ દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આ દારૂની કિંમત 2,08,200 રૂપિયા આંકવામાં આવી છે. દારૂ ઉપરાંત 5 લાખ રૂપિયાની ક્રેટા કાર અને 5 હજાર રૂપિયાનો મોબાઈલ ફોન પણ જપ્ત કરાયો છે. આમ, કુલ 7,13,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવાયો છે. આ ગુનામાં મુકેશરામ અને માલ મંગાવનાર અજાણ્યો શખ્સ ફરાર છે. આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મેયર અને સિટી ઇજનેર ગુસ્સે ભરાયા:ઓઢવમાં રોલર આવ્યા પહેલા જ રોડ પર ગરમ ડામર પાથરી દીધો, અધિકારીઓને નોટિસ સાથે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટની સૂચના
    Next Article
    ચોટીલા હાઈવે પર વિદેશી દારૂ સાથે 2 લોકો પકડાયા:અમદાવાદ-રાજકોટ હાઈવે પરથી 2238 નંગ દારૂ-બીયર અને 9.14 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment