Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલા હાઈવે પર વિદેશી દારૂ સાથે 2 લોકો પકડાયા:અમદાવાદ-રાજકોટ હાઈવે પરથી 2238 નંગ દારૂ-બીયર અને 9.14 લાખનો મુદ્દામાલ જપ્ત

    9 hours ago

    સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચોટીલાના અમદાવાદ-રાજકોટ હાઈવે પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સાંગાણી ગામના પુલ પાસેથી પોલીસે 2238 નંગ દારૂ અને બીયરના ટીન સાથે બે આરોપીઓને પકડ્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત 9.14 લાખ રૂપિયા છે. મળતી માહિતી મુજબ, ચોક્કસ બાતમીના આધારે પોલીસે મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડીને રોકી હતી. ગાડીમાંથી 1728 નંગ વિદેશી દારૂની બોટલો કિંમત રૂ. 2,74,560 અને 960 નંગ બીયર ટીન કિંમત રૂ. 1,20,000 મળી આવ્યા હતા. આ ઉપરાંત, 2 મોબાઈલ ફોન કિંમત રૂ. 20,000 અને 5 લાખ રૂપિયાની બોલેરો પીકઅપ ગાડી પણ જપ્ત કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓમાં ભીમગઢના મિતુલભાઈ ગોહિલ અને સાલખડાના દેવરાજભાઈ ચૌહાણનો સમાવેશ થાય છે. આ કેસમાં મધ્યપ્રદેશનો રાજુભાઈ નામનો એક આરોપી ફરાર છે.
    Click here to Read More
    Previous Article
    ધ્રાંગધ્રા હાઈવે પર દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપાઈ:1992 બોટલ દારૂ અને બીયર સાથે એક શખ્સ પકડાયો, કુલ 7.13 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 18 કર્મીઓની રહેમરાહે નોકરી મામલે સરકાર લાલઘૂમ:30મીએ એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં તડાફડી બોલશે, 8 ભવનમાં કોન્ટ્રાક્ટ અધ્યાપકોની ભરતીમાં અધ્યક્ષોની મનમાની ચાલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment