Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્ડિગોની ફ્લાઈટના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાંથી ધુમાડો નીકળતા 194 મુસાફરોમાં ભય:દુબઈથી મુંબઈ આવતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

    11 घंटे पहले

    દુબઈથી મુંબઈ આવતી ઈન્ડિગોની ફ્લાઈટ (IGO1452)માં અચાનક સ્મોકની વોર્નિંગ મળતા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. એરક્રાફ્ટના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં ધુમાડો નીકળતો હોવાની જાણ થતાં જ પાયલટે ત્વરિત નિર્ણય લઈને ફ્લાઈટને સુરક્ષિત રીતે રાજકોટ ડાયવર્ટ કરી હતી. ઈન્ડિગોની ફ્લાઈટ નંબર IGO1452, જે દુબઈથી મુંબઈ તરફ આવી રહી હતી. ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર સહિત 194 મુસાફરો સવાર હતા. ફ્લાઈટના કાર્ગો કમ્પાર્ટમેન્ટ (માલસામાન રાખવાના ભાગ)માં સ્મોક (ધુમાડો) થયો હોવાની જાણ થઈ હતી. ફ્લાઈટમાં સ્મોકની ફરિયાદ મળતા જ મુસાફરોમાં ડર અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. જોકે, એરપોર્ટ ઓથોરિટી અને પાયલટની સમયસૂચકતાને કારણે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એરક્રાફ્ટનું સુરક્ષિત લેન્ડિંગ કરાવાયું હતું, જેથી તમામ 194 મુસાફરોનો આબાદ બચાવ થયો છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ…
    Click here to Read More
    Previous Article
    કુમકુમ મંદિરમાં ગુરુપૂર્ણિમા ઉજવાશે:ગુરુના ઉપકારોનું ઋણ અદા કરવાનો અવસર: પ્રેમવત્સલદાસજી
    Next Article
    દુબઈમાં વિશ્વઉમિયાધામ યુવા સંગઠનની બેઠક યોજાઈ:વૈશ્ચિક યુવા ઉદ્યોગસાહસિકોને જોડવા ચર્ચા થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment