Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉત્તર ગુજરાતના છ જિલ્લાની 1,910 બેઠક પર મતગણતરી શરૂ:ગેનીબેન ઠાકોરના ગઢમાં કોંગ્રેસનો સફાયો, ભાભર નગરપાલિકા ભાજપને ફાળે; થરાદ બેઠકમાં ભાજપનો દબદબો

    21 hours ago

    ઉત્તર ગુજરાતના છ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. જોકે, 6 જિલ્લાની 144 બેઠક પર ભાજપ જ્યારે 3 સીટ પર કોંગ્રેસ ઉમેદવાર પહેલાથી જ બિન હરીફ જાહેર કરવામાં આવ્યા હતા, ત્યારે 26 એપ્રિલ 2026ના રોજ મહેસાણા મહાનગરપાલિકામાં 58.46%, નગરપાલિકામાં 66.54%, જિલ્લા પંચાયત 63.14% અને તાલુકા પંચાયત 65.97% મતદાન થયું હતું. આજે 28 એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતની તમામ બેઠકો પર મતગણતરી શરૂ થતાં જ ચૂંટણીના પરિણામ પર સૌની મીટ મંડાયેલી છે. તો આવો જાણીએ ઉત્તરગુજરાતની 1 મહાનગરપાલિકા, 17 નગરપાલિકા, 6 જિલ્લા પંચાયત અને 53 તાલુકા પંચાયતનું રિઝલ્ટ… જુઓ ઉત્તર ગુજરાતનું જિલ્લાવાર રિઝલ્ટ 1.મહેસાણા 2.પાટણ 3.બનાસકાંઠા 4.વાવ-થરાદ 5.સાબરકાંઠા 6.અરવલ્લી
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્ર-કચ્છની ચૂંટણીનું પરિણામ:લોકસાહિત્યકાર માયાભાઇ આહીરની દીકરી સોનલ ડેરનો કારમો પરાજય; મુળી બેઠક પર રાજુ કરપડા 200 મતે પાછળ
    Next Article
    જામનગરમાં કોંગ્રેસના શહેર પ્રમુખની હાર:સુરતમાં અલ્પેશ કથીરિયાના પત્ની કાવ્યા પટેલની જીત, 15માંથી 5 મહાનગરપાલિકા પર ભાજપનો કબજો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment