Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટની મારવાડી યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનો આપઘાત:આંધ્રપ્રદેશની 19 વર્ષીય યુવતીએ ગર્લ્સ હોસ્ટેલના 10માં માળેથી ઝંપલાવ્યું, કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં AI બેઝ અભ્યાસ કરતી'તી

    9 hours ago

    રાજકોટમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે જેમાં શહેરના મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિર્ટીની ગર્લ્સ હોસ્ટેલના એ વિંગના 10માં માળેથી ઝંપલાવી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મૂળ આંધ્રપ્રદેશની વતની 19 વર્ષીય અલ્લા વ્યંકટેશ સૌબર્નિકાએ સવારે 10 વાગ્યે આ પગલું ભર્યું હતું. ‘બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી’ મારવાડી યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર વર્ગીશ નીધીશે જણાવ્યું હતું કે, બનાવની જાણ થતા 108 બોલાવી તેને હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં તબીબે તપાસી મૃત જાહેર કરી હતી. સૌબર્નિકા અમારી યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જિનીયરમાં AI બેઝ અભ્યાસ કરતી હતી. તે બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. આપઘાત ક્યાં કારણોસર કર્યો તે અંગે કોઈ માહિતી નથી.
    Click here to Read More
    Previous Article
    નંદીગ્રામ બાદ રેજીનગરમાં પણ મમતા બેનર્જીને ઝટકો:TMC ઉમેદવારે નામ પાછું ખેંચ્યું, જૂનું ચૂંટણી ચિહ્ન ન મળવાનું કારણ જણાવ્યું; 6 ઓક્ટોબરે પેટાચૂંટણી
    Next Article
    પૂર્વના ધારાસભ્યના જન્મદિન નિમિત્તે મેગા મેડિકલ કેમ્પનું આયોજન:વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમો અને મેગા મેડિકલ કેમ્પ યોજાયો, વૃક્ષારોપણ, ગૌપૂજન અને કેન્સર નિદાન વેન દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી, 500થી વધુ દર્દીઓએ લાભ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment