Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાધનપુર નજીક ડમ્પરના ગુપ્ત ખાનામાંથી 18.94 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:પાટણ LCB એ 44.04 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 2 ને પકડ્યા

    7 hours ago

    પાટણ LCB પોલીસે રાધનપુર નજીક કલ્યાણપુરા પાટિયા પાસે હાઇવે પરથી એક ડમ્પર ગાડીમાંથી 18.94 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપ્યો છે. ડમ્પરના ગુપ્ત ખાનામાં છુપાવેલો 12,156 બોટલ દારૂ જપ્ત કરાયો હતો. પોલીસે દારૂ, ડમ્પર (GJ-09-AU-8269) અને 2 મોબાઇલ ફોન મળી કુલ 44.04 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં ડમ્પર ચાલક શૈલેષ પ્રેમાભાઇ મોદી (દિયોદર) અને ખલાસી ઓમપુરી મગનપુરી ગૌસ્વામી (ઝાલોર, રાજસ્થાન) ની ધરપકડ કરાઈ છે. દારૂ ભરાવનાર પ્રવીણ ઉર્ફે રાજુ નારણજી મોદી (વાતમ નવા, દિયોદર) અને દારૂ મંગાવનાર ભીમાસર (કચ્છ) ના એક અજાણ્યા ઇસમ સામે પણ ગુનો નોંધાયો છે. પાટણ LCB ટીમે રાધનપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે.
    Click here to Read More
    Previous Article
    કાલાવડમાં વ્યાજખોરી અને જમીન હડપવાનો આક્ષેપ:13 લાખ સામે 16.87 લાખ ચૂકવ્યા છતાં વૃદ્ધ ખેડૂતની 6 એકર જમીન ન છોડી; રાજકોટના અલ્પેશ દોંગા 3 સામે ગુનો
    Next Article
    હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મુકેશકુમાર પટેલની વરણી:એમ.કે. યુનિવર્સિટી પરિવારે પુષ્પગુચ્છ આપી ઉજ્જવળ કાર્યકાળની શુભેચ્છાઓ પાઠવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment