Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણમાં પાયલોટ સ્મિત મચ્છરના સ્વાસ્થ્ય માટે મહાઆરતી:180 મુસાફરોના જીવ બચાવનાર સ્મિત માટે પીઠડ માતાજીના મઢે ભક્તો ઉમટ્યા

    1 day ago

    વઢવાણના પાયલોટ સ્મિત મચ્છરે તાજેતરમાં 180 મુસાફરોના જીવ બચાવ્યા હતા. હાલ તેઓ ઝડપથી સ્વસ્થ થાય તે માટે વઢવાણમાં પ્રાર્થના અને ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ જ ભાવના સાથે વઢવાણની ખાંડી પોળ ખાતે આવેલા પીઠડ માતાજીના મઢે મહાઆરતીનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રદ્ધાળુઓએ પીઠડ માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી કે પાયલોટ સ્મિત મચ્છરને શક્તિ મળે, તેઓ ઝડપથી સ્વસ્થ થાય અને પરિવારજનો તથા વઢવાણવાસીઓ વચ્ચે પરત ફરે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પૂજારી હસુભાઈ પરમાર, શશીકાંતભાઈ પરમાર અને ગોવિંદભાઈ પરમાર સહિતના આગેવાનો તથા સેવાભાવી કાર્યકરોએ પ્રયત્નો કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગરબામાં બોલ્ડ અને અનસ્ટોપેબલ બનવાં Gen-Zમાં IV ડ્રીપનો ક્રેઝ:યુવતીઓ સાથે યુવકો પણ લાઈનમાં, 9 દિવસ વટ પાડવા ₹15 હજારનો ખર્ચ; અમદાવાદમાં ક્લિનિકો હાઉસફૂલ
    Next Article
    By-Election 2026 Live Updates: Humayun Kabir Detained After He Cast His Vote In Rejinagar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment