Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના યુવાનો ચલાવે છે 'હરતો ફરતો સેવા કેમ્પ':માતાના મઢ જતા પદયાત્રીઓને 18 વર્ષથી આપે છે ઠંડાં પીણાં, ફરસાણ અને મેડિકલ સુવિધા

    18 hours ago

    કચ્છના માતાના મઢે માં આશાપુરાના દર્શનાર્થે શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને જાય છે. લાંબી મુસાફરીના થાક અને ગરમીથી રાહત માટે મોરબીના યુવાનો ૧૮ વર્ષથી ‘હરતો ફરતો સેવા કેમ્પ’ ચલાવે છે. આ સેવા પદયાત્રીઓને ઘણી મદદરૂપ થાય છે. કેમ્પમાં પદયાત્રીઓ માટે વિવિધ ઠંડાં પીણાં, ફરસાણ, નમકીન, લીંબુ શરબત અને મેડિકલ સુવિધા અપાય છે. આનાથી થાકેલા શ્રદ્ધાળુઓને રાહત મળે છે. આ સેવાકાર્યને સફળ બનાવવા મનીષભાઈ દેવમુરારી (ટીંબડી), રમેશભાઈ રૈયાણી (લક્ષ્મીનગર), મહંત ભરતદાસબાપુ કુબાવત (નારીચાણીયા હનુમાનજી મંદિર, મોટા રામપર), કિશોરભાઈ વિરપરિયા, હિરેન દેવમુરારી, નિખિલ દેવમુરારી, પિયુષ પટેલ, ભદ્રેશભાઈ દેવમુરારી અને ભાવિન દેવમુરારી સહિત યુવાનો મહેનત કરે છે.
    Click here to Read More
    Previous Article
    ઘોડાસરમાં નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ અને પુત્રી પર પુત્ર-પુત્રવધૂનો હુમલો:કપડાં બદલવાની સામાન્ય બાબતે ઝઘડો, 'બહાર નીકળી જા નહીંતર સળગાવી દઈશ'ની ધમકી આપી
    Next Article
    જ્યોત્સ્નાબેન વ્યાસની પુણ્યતિથિએ હનુમાન ચાલીસા પાઠ અને રામધૂન યોજાઈ:જામનગરમાં હરિત વ્યાસ પરિવારે સિતારામ ધૂન મંડળ સાથે કાર્યક્રમ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment