Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    18 ઈંચ વરસાદથી સુરતમાં તારાજી:ખેડૂત આંદોલન પાર્ટ -3 માટે રાજ્યકક્ષાની કમિટી રચાશે, TET ફરજિયાતના નિર્ણય સામે શિક્ષકો આક્રમક મૂડમાં,ભાજપ નેતાએ મનપાના કર્મચારીને ધમકાવ્યો

    2 days ago

    18 ઈંચ વરસાદથી સુરત જળબંબાકાર સુરતમાં 18 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત..શહેરમાંથી પસાર થતી પાંચમાંથી ચાર ખાડી ઓવરફ્લો થતા સ્લમ વિસ્તારથી લઈ પોશ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ..જો કે આજે વરસાદ ન આવતા થોડી રાહત મળી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નવસારી-વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા આ સિવાય અંબિકા નદીમાં પૂર આવ્યું. વલસાડના મધૂબન ડેમના 8 દરવાજા ખોલાયા..નવસારી-વલસાડ અને ડાંગમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચોમાસાની શરુઆતમાં જ મગરે દેખા દેવાનું શરુ કર્યું ચોમાસાની શરુઆતમાં જ વડોદરામાં નદીકાંઠા નજીકના વિસ્તારોમાં મગરે દેખા દેવાનું શરુ કર્યું.. ઢાઢર નદીમાં 11 મગરનું ઝુંડ એકસાથે દેખાયું. વાસણા-ભાયલી રોડ પર 9 ફૂટનો મગર દેખાયો. તો તાંદલજામાં પણ મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આંદોલન પાર્ટ -3 માટે રાજ્યકક્ષાની કમિટી રચાશે મોરબીના જેતપુરમાં સૌરાષ્ટ્રના 12 જિલ્લાના ખેડૂતોની બેઠક મળી.. બેઠકમાં વીજપોલના વળતરના નવા પરિપત્રની ચર્ચા-વિચારણા કરાઈ. તો સાથે જ 'આંદોલન પાર્ટ-3' માટે ગુજરાત સ્તરની નવી 'આંદોલન કમિટી' રચાશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજકોટમાં કોંગ્રેસના પ્રભારીના આકરા પ્રહાર ગુજરાતની મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાએ ભાજપ સરકાર સામે મોરચો માંડ્યો. મુકુલ વાસનિકે પીએમ પર પ્રહાર કર્યો. કહ્યું રામ મંદિર નિર્માણનો શ્રેય લેવાર પીએમ હવે દાન લૂંટની જવાબદારી પણ લે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો TET ફરજિયાતના નિર્ણય સામે શિક્ષકો આક્રમક મૂડમાં સુપ્રીમ કોર્ટના TET ફરજિયાતના નિર્ણયને પડકારવા પ્રાથમિક શિક્ષક સંઘની ગાંધીનગર કૂચ.11 જુલાઈએ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન કરી 30 હજારથી વધુ શિક્ષકો સરકારને ઘેરશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો માછીમારોને ડીઝલ વેટમાં રાહત આપવાનો નિર્ણય માછીમારોને ડીઝલ વેટમાં પ્રતિ લિટર રૂ. 15ની રાહત મળશે.20 મીટરની મર્યાદાને દૂર કરાઈ... યોજનામાં સુધારો કરવાનો કેબિનેટમાં નિર્ણય કરાયો.આ નિર્ણયથી 18,000થી વધુ ફિશિંગ બોટને ફાયદો થશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાજપ નેતાએ મનપાના કર્મચારીને ધમકાવ્યો રાજકોટમાં ભાજપ નેતાની દાદાગીરી.. ગીરીશ પરમારે ડ્રેનેજની કામગીરી કરતા મનપાનાં કર્મચારીને ધમકી આપી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો શાળાઓ માટે DEOએ ગાઈડલાઈન જાહેર કરી ભારે વરસાદની સ્થિતિ સમયે શાળાઓ માટે DEOએ ગાઈડલાઈન જાહેર કરી.જરૂર પડે તો રજા અંગે જાતે નિર્ણય લેવા શાળાઓને સૂચના આપવામાં આવી. તો નવા રોડની કામગીરીને લઈ વાલીઓને સાવચેત કરાશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સરકારી પ્રાથમિક સ્કૂલોને જ્ઞાન સહાયક મળશે અંગ્રેજી શિક્ષક વિના ચાલતી સરકારી પ્રાથમિક સ્કૂલોને જ્ઞાન સહાયક મળશે.. કરાર આધારિત નિમણૂક કરાશે.. સ્કૂલો પાસેથી વિગતો માગવામાં આવી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    પોરબંદર નજીક ભારતીય નૌસેનાનું UAV ક્રેશ:ધરમપુર ગામ નજીક આવેલા નેસ વિસ્તાર પાસે અકસ્માત, કોઈ જાનહાનિ નહીં
    Next Article
    થોરિયમ થકી ભારત પરમાણુ ક્ષેત્રે વિશ્વમાં મોખરે રહેશે:પરમાણુ વૈજ્ઞાનિક ડૉ.કાકોડકરે કહ્યું -સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સની PM એ શુભેચ્છા આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment