Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મુકેશ મારી સાથે બળજબરી કરતો':કિંજલ રબારીની સ્ફોટક વાત, પિયર સિનાડમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, વડોદરાના કાર્યક્રમમાં PM મોદી રોકસ્ટારની જેમ એન્ટ્રી કરશે

    11 hours ago

    ઓલા-ઉબર-રેપિડોના વિરોધમાં રિક્ષા-ટેક્સીની હડતાળ ઓલા-ઉબેર-રેપિડોના વિરોધમાં અમદાવાદમાં 3.70 લાખ રિક્ષા-ટેક્સીની હડતાળ..10 સપ્ટેમ્બર સુધી હડતાળનું એલાન આપવામાં આવ્યું છે...રિક્ષાચાલકે દાદાગીરી સામે લાકડી સાથે આવી મુસાફરોને અધવચ્ચે ઉતારી દીધા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વિધાનસભામાં હાજર રહેવા ચૈતર વસાવાને સાત દિવસના જામીન વિધાનસભાના સત્રમાં હાજર રહેવા હાઈકોર્ટે ચૈતર વસાવાને 7 દિવસના જામીન આપ્યા..હાઈકોર્ટે કહ્યું કે રાજ્ય સરકારના બેવડા વલણ પર સવાલ ઉઠાવતા ટકોર કરી કે એક તરફ રાજ્ય સત્ર માટે આમંત્રણ આપે છે તો બીજી બાજુ જામીનનો વિરોધ શા માટે કરે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો PM મોદીના આગમન પૂર્વે પોલીસનું મેગા રિહર્સલ PM મોદીના આગમન પૂર્વે વડોદરામાં પોલીસનું મેગા રિહર્સલ.કોન્વોયના રિહર્સલ દરમિયાન રૂટનો ટ્રાફિક રોકાયો..વિશ્વામિત્રી નદીમાં પહેલીવાર શંકાસ્પદ વસ્તુની શોધખોળ માટે ફાયરબ્રિગેડે તપાસ કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો PM મોદી રોકસ્ટાર સ્ટાઈલમાં એન્ટ્રી કરશે વડોદરામાં યોજાનાર કાર્યક્રમમાં જેન-ઝીને આકર્ષવા પીએમ મોદી Y આકારના રેમ્પ પર રોકસ્ટાર સ્ટાઇલમાં એન્ટ્રી કરશે..GEN-Zને ધ્યાને રાખી IPL જેવું ભવ્ય લાઇવ બ્રોડકાસ્ટિંગ થશે. બુક માય શો’ પર રજીસ્ટ્રેશન પણ ફૂલ થઈ ગયું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ડમ્પરની અડફેટે 12 વર્ષની બાળકીનું મોત અમદાવાદના થલતેજમાં ડમ્પરની અડફેટે 12 વર્ષની બાળકીનું મોત. બાળકી માતા સાથે એક્ટિવા પર જઈ રહી હતી. પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વિદ્યા સહાયક ભરતીમાં રોસ્ટર મુદ્દે આક્રોશ વિદ્યા સહાયક ભરતીમાં રોસ્ટર મુદ્દે ઉમેદવારોનો આક્રોશ..SC, ST અને OBC ઉમેદવારોનું 7થી 10 દિવસનું અલ્ટીમેટમ..સત્યાગ્રહ છાવણીમાં ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર ચેન્નઈથી ઝડપાયા ગુજરાત હાઈકોર્ટ અને સુરત કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનારા ચેન્નઈથી ઝડપાયા..અમદાવાદ લાવી આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કિંજલ રબારી કેસમાં ભારેલા અગ્નિની સ્થિતિ સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ લગ્ન કેસમાં કિંજલના પિયર સિનાડ ગામે 60 લોકોના ટોળાએ ચૌધરી પીએસઆઈ પર હુમલો કર્યો. બીજી તરફ કિંજલે અમદાવાદ CPને પત્ર લખી કહ્યું કે પતિ મુકેશ તેની સાથે જબરદસ્તી કરતો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નકલી વિદેશી દારુ બનાવતી મિની ફેક્ટરી ઝડપાઈ મોરબીમાં નકલી વિદેશી દારૂ બનાવતી મિની ફેક્ટરી ઝડપાઈ..બજારમાં દારૂ વેચે તે પહેલા જ પોલીસે 5 આરોપીને ઝડપી પાડ્યા. સાથે 600 લિટર કેમિકલ સહિત રૂ. 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સચિન રેલવે સ્ટેશન પર લોહિયાળ ખેલ સુરતના સચિન રેલવે સ્ટેશન પર લોહિયાળ ખેલ..સીડી પર બોલાચાલી બાદ યુવકના માથામાં પથ્થર ઝીંકી દીધા:ઈજાગ્રસ્ત લોહીલુહાણ અને નિર્વસ્ત્ર હાલતમાં મળી આવ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    પાંચ રાજ્યોની 6 બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત:બંગાળથી લઈને આસમ સુધી રાજકીય હલચલ; 6 ઓક્ટોબરે મતદાન, આ દિવસે આવશે પરિણામ
    Next Article
    ગોધરામાં બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા:ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને ગોધરા બ્લડ ગ્રુપ દ્વારા રક્તદાનને પ્રોત્સાહન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment