Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલ કોંગ્રેસે 18-20 કાર્યકરોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આગલા દિવસે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કાર્યવાહી

    2 days ago

    પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિએ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ 18 થી 20 કાર્યકરોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. આ કાર્યવાહી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પક્ષના આદેશોની અવગણના કરવા બદલ કરવામાં આવી છે. પક્ષના બંધારણ મુજબ, આ કાર્યકરોને તાત્કાલિક અસરથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે પક્ષનો સાથ છોડીને વિરોધી પ્રવૃત્તિઓમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. કોંગ્રેસ દ્વારા આ નિર્ણય આવનારી ચૂંટણીઓ અને સંગઠનને મજબૂત કરવા માટે લેવામાં આવ્યો છે. આ કાર્યવાહી દ્વારા પક્ષે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, પક્ષની શિસ્ત તોડનાર કોઈપણ હોદ્દેદાર કે કાર્યકરને સાંખી લેવામાં આવશે નહીં.
    Click here to Read More
    Previous Article
    આવતીકાલે AMCની ચૂંટણી, EVM મતદાન મથકે પહોંચ્યા:અમદાવાદમાં 38 લાખ જેટલા મતદારો, જિલ્લા કલેક્ટરે EVM ડિસ્પેચ સેન્ટરે વ્યવસ્થાઓ ચકાસી
    Next Article
    વડોદરાના બાજવામાં તસ્કરોએ 5 દુકાનોને નિશાન બનાવી:એક સાથે 5 દુકાનોના તાળા તૂટતા વેપારીઓમાં રોષ, બાઇકની પણ ચોરી થઈ, ઘટના CCTVમાં કેદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment