Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ:પાટણમાં 17.96 કરોડના ખર્ચે બે માળની નવીન કલેકટર કચેરી ઓક્ટોબર સુધીમાં બની જશે‎

    14 hours ago

    પાટણ: કલેક્ટર કચેરી બિલ્ડિંગનું કામ પાટણ કલેકટર કચેરીનું બિલ્ડીંગનું 60 ટકા કામ પૂર્ણ થયું છે. રૂ.179.66 કરોડનો આ પ્રોજેક્ટ 18 માહિનાની સમયમર્યાદમાં પૂર્ણ થતાં વહિવટી સરળતા થશે. તેમજ નાગરિકોને પાયાની તમામ સુવિધા મળશે. બનાસકાંઠા: વડગામના બસુ વ્હોળા પર નાળુ વડગામ તાલુકાના બસુ ગામમાં ચોમાસા દરમિયાન પાણીનું વહેણ ગામમાં મુશ્કેલી સર્જે છે. આ મુશ્કેલીના નિવારણ માટે બનાસકાંઠા જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા દોઢ કરોડના ખર્ચે નાળું બની રહ્યું છે. ગામ લોકોની માંગ છે કે ચોમાસા પહેલા આ કામ પૂરું કરવામાં આવે. મહેસાણા: નાગલપુર ઓવરબ્રિજ મુખ્ય હાઈવેની ટ્રાફિક સમસ્યાને હલ કરવા મહેસાણા નાગલપુર પાટિયા ખાતે રૂ.54 કરોડના ખર્ચે ફોરલેન ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. આગામી સવા વર્ષમાં ઓવરબ્રિજનું કામ પૂર્ણ થશે, ત્યારે ટ્રાફિક સમસ્યા અને અકસ્માતનું જોખમ ઘટી જશે. હિંમતનગર: દુર્ગાબજાર સ્ટોર્મ વોટર લાઈન હિંમતનગરના દુર્ગાબજાર વિસ્તારથી સ્ટેશન રોડ પર રૂ.25 લાખના ખર્ચે ગટર લાઇન અને સ્ટોર્મ વોટર લાઇન નાંખવાની કામગીરી એક સપ્તાહથી ચાલી રહી છે. 15 દિવસમાં કામ પૂર્ણ થતાં ચોમાસા દરમિયાન મોટી રાહત મળશે.
    Click here to Read More
    Previous Article
    ગોગા મહારાજના મંદિરમાં થઈ ચોરી:ગેરીતા ગામમાં સોનાનું છત્તર સહિત 12.61 લાખની ચોરી
    Next Article
    ભાસ્કર બ્રેકિંગ:પાટણ સાયન્સ સેન્ટરમાં ફ્લાઈટ સિમ્યુલેટરમાં બેસી ચંદ્ર અને મંગળની સફરની અનુભૂતિ કરી શકાશે !

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment