Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોગા મહારાજના મંદિરમાં થઈ ચોરી:ગેરીતા ગામમાં સોનાનું છત્તર સહિત 12.61 લાખની ચોરી

    12 hours ago

    મહેસાણા વિજાપુરના ગેરીતા ગામે ગોગા મહારાજના મંદિરમાં રૂ.12.61 લાખના સોના-ચાંદીના છત્તરો અને આભૂષણો તેમજ ગોગા મહારાજની મૂર્તિઓની ચોરી થતાં હાહાકાર મચી ગયો હતો. ગેરીતાના ધર્મેન્દ્રસિંહ ઈશ્વરજી ચૌહાણ અને તેમના પરિવારના માણસોએ તેમના ખેતરમાં ગોગા મહારાજનું મંદિર બનાવ્યું છે. 27 એપ્રિલના રોજ મંદિરના દરવાજાનું તાળું તૂટેલું હોઇ તપાસ કરતાં એક સોનાનું છત્તર, ચાંદીના નાના-મોટા છત્તર, ચાંદીનું કોડીયું સહિત રૂ.12.61 લાખનો સામાન ચોરાયો હોવાની ખબર પડી હતી. આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    જિલ્લાની 9 તા. પંચાયતોમાં તાજપોષીની તૈયારી:રાધનપુર તા. પં.માં SC બેઠક હોય એકમાત્ર રમેશ પરમાર જીત્યા હોય પ્રમુખ બનશે
    Next Article
    સિટી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ:પાટણમાં 17.96 કરોડના ખર્ચે બે માળની નવીન કલેકટર કચેરી ઓક્ટોબર સુધીમાં બની જશે‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment