Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી કારખાનામાંથી રૂ. 1.75 લાખના કેબલ વાયરની ચોરી:ચાર તસ્કરો દિવાલ ટપી 350 કિલો કોપર-એલ્યુમિનિયમ વાયર લઈ ફરાર

    2 days ago

    મોરબીના ટીંબડી પાટીયા નજીક આવેલા એક કારખાનામાંથી આશરે રૂ. 1.75 લાખના કોપર અને એલ્યુમિનિયમ કેબલ વાયરની ચોરી થઈ છે. આ ઘટના મોડી રાત્રે બની હતી. ચાર અજાણ્યા તસ્કરો કારખાનાની દિવાલ કૂદીને અંદર પ્રવેશ્યા હતા. તેઓએ ગોડાઉનમાંથી અંદાજે 350 કિલો કેબલ વાયર ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે કારખાનાના ભાગીદાર યશભાઈ ત્રિભુવનભાઈ સનાવડાએ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તસ્કરોને પકડવા માટે વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં જુગારધામ પર દરોડો, 8 ઝડપાયા:પાંચ મહિલા સહિત આઠ લોકોની ધરપકડ, પોલીસ કાર્યવાહી
    Next Article
    નવાનગર નેચર ક્લબનો પર્યાવરણમૈત્રી ગોર મા વિસર્જન કાર્યક્રમ:પુરુષોત્તમ માસમાં જળ પ્રદૂષણ અટકાવવા અને સ્વચ્છતા જાળવવા અનોખો પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment