Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે પાલિકા-પંચાયતની ચૂંટણી:1723 કેન્દ્રો પર 15.76 લાખ મતદારો મતદાન કરશે

    11 hours ago

    મહેસાણા મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે આજે રવિવારે સવારે 7 થી સાંજ 6 વાગ્યા સુધી 1723 મતદાન મથકો પર મતદાન યોજાશે. કુલ 466 બેઠક પર 908 ઉમેદવારો પોતાનું ભાવિ અજમાવી રહ્યા છે. જેના માટે 8,22,004 લાખ પુરૂષ મતદાર, 7,54,618 સ્ત્રી મતદાર અને 12 અન્ય મળી કુલ 15,76,634 મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. જ્યારે વડનગર પાલિકાના વોર્ડ-2ની પેટા ચૂંટણીમાં 1403 પુરૂષ અને 1397 સ્ત્રી મતદારો મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં કુલ 1723 મતદાન કેન્દ્રો પૈકી 528 સંવેદનશીલ અને 175 અતિ સંવેદનશીલ છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એનાલિસિસ:ઉત્તર ગુજરાતમાં દર બીજા મતદાર પાસે પોતાનું વાહન : દર 3 મતદારો સામે એક ટુ-વ્હીલર, 8 મતદારો સામે એક ફોર-વ્હીલર
    Next Article
    કુલ 15,76,634 મતદારો મત આપશે:આજે મતદારો ગરમીને હરાવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment