Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુલ 15,76,634 મતદારો મત આપશે:આજે મતદારો ગરમીને હરાવશે

    10 hours ago

    હવામાન વિભાગની 42 ડિગ્રી ગરમીના અનુમાન વચ્ચે આજે રવિવારે મહેસાણા મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે સવારે 7 થી સાંજ 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. જેમાં સવારે વહેલા અને સાંજે વધુ મતદાનની શક્યતા છે. ધોમધખતી ગરમીને લઇ તંત્ર દ્વારા 1723 મતદાન મથકો પર પીવાનું પાણી, છાંયડો અને આરોગ્ય સુવિધાઓની તૈયારી કરાઇ છે. આ સાથે કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ, હોમગાર્ડ સહિત 3758 સુરક્ષા કર્મીઓ તૈનાત કરાયા છે. જ્યારે વહીવટી કામગીરી માટે 9710 સ્ટાફ જોડવામાં આવ્યો છે. મહેસાણા મનપા સહિતની તમામ 17 સંસ્થામાં કુલ 466 બેઠક પર 908 ઉમેદવાર પોતાનું ભાવિ અજમાવી રહ્યા છે. જેના માટે 8,22,004 લાખ પુરૂષ મતદાર, 7,54,618 સ્ત્રી મતદાર અને 12 અન્ય મળી કુલ 15,76,634 મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. જ્યારે વડનગર પાલિકાના વોર્ડ-2ની પેટા ચૂંટણીમાં 1403 પુરૂષ અને 1397 સ્ત્રી મતદારો મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં કુલ 1723 મતદાન કેન્દ્રો પૈકી 528 સંવેદનશીલ અને 175 અતિ સંવેદનશીલ છે.
    Click here to Read More
    Previous Article
    આજે પાલિકા-પંચાયતની ચૂંટણી:1723 કેન્દ્રો પર 15.76 લાખ મતદારો મતદાન કરશે
    Next Article
    ‘But I’m lasting like 40 seconds or something’: Nikhil Kamath shares health hacks he swears by to stay in shape

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment