Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ઓપરેશન સીતા' હેઠળ 17 સગીરા-મહિલાઓનું રેસ્ક્યૂ:પોલીસે ટેકનિકલ-હ્યુમન સોર્સથી ગુમ થયેલી દીકરીઓને શોધી વાલીઓને સોંપી

    22 hours ago

    ભાવનગર શહેર અને જિલ્લાના વિવિધ પોલીસ મથક વિસ્તારોમાંથી ભગાડી જવાયેલી કે ગુમ થયેલી 17 સગીરાઓ અને મહિલાઓને "ઓપરેશન સીતા" હેઠળ પોલીસે શોધી કાઢી પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું છે. જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજીના સીધા સુપરવિઝન હેઠળ આ વિશેષ ઝુંબેશ ચલાવીને ગુનાઓનો ઉકેલ લાવવામાં આવ્યો છે. અધેવાડાની સગીરાના કેસમાં તાત્કાલિક કાર્યવાહી અધેવાડા વિસ્તારમાંથી સગીર વયની દીકરીને લલચાવી-ફોસલાવીને ભગાડી જવાની અને શારીરિક અડપલાં કરવાની ઘટના સામે આવતાં પોલીસે બનાવની ગંભીરતા જોઈ "ઓપરેશન સીતા" હેઠળ ગુનો નોંધ્યો હતો. ઘટના બાદ એલસીબી, એસઓજી અને ભરતનગર પોલીસ સ્ટેશનની અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી સગીરાને સલામત રીતે શોધી કાઢવામાં આવી હતી. જુદા-જુદા પોલીસ સ્ટેશનો હેઠળ થયેલી કામગીરી
    Click here to Read More
    Previous Article
    મત્સ્યઉદ્યોગના લાભાર્થીઓને સશક્ત કરવા PM-MKSSY યોજનાનો ડેમો યોજાયો:વેરાવળ કોલેજમાં ભારત સરકારે ઓનલાઇન માર્ગદર્શન આપ્યું, 100થી વધુ લોકો જોડાયા
    Next Article
    વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણાએ નાગરિકોની રજૂઆતો સાંભળી:જોરાવરનગરના કર્તવ્યમ્ કાર્યાલય ખાતે આયોજન, અધિકારીઓને તાત્કાલિક નિરાકરણ માટે સૂચના આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment