Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેવન્યુ કર્મીઓની હડતાળ:16,500 વાંધા અરજી,1334 ફેરફાર નોંધોનું કામ અટવાયું

    10 hours ago

    જૂનાગઢ જિલ્લા જમીન દફતર વિભાગના સર્વેયરોની ગ્રેડ પે સુધારણાની માગણી સાથે શરૂ થયેલી અચોક્કસ મુદતની હડતાળને 11 દિવસથી 45 જેટલા કર્મચારીઓ કચેરી બહાર આંદોલન ચલાવી રહ્યા છે અને વિવિધ વિરોધ કાર્યક્રમો યોજી રહ્યા છે. કર્મચારીઓએ મક્કમ વલણ અપનાવ્યું છે કે જ્યાં સુધી પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી કામગીરીનો બહિષ્કાર ચાલુ રહેશે. આ હડતાળના કારણે જમીન માપણી, રિ-સર્વે, ટીપ્પણ, નકશાની નકલ મેળવવા તેમજ નવી નોંધણી સહિતની તમામ મહત્વની કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. જેના લીધે દૂરથી આવતા અરજદારોને હાલાકી વેઠવી પડી રહી છે. જમીન દફતર વિભાગના કર્મચારી અનીલ ચોવટિયાએ જણાવ્યું હતું કે, હાલમાં તમામ વિભાગના કામો અટકાયેલા છે. કચેરીના ચક્કર કાપીને થાકેલા અરજદારો સરકાર અને કર્મચારીઓ વચ્ચેનો ગજગ્રાહ વહેલી તકે ઉકેલાય તેવી માગ કરી રહ્યા છે. આટલા કામો હજુ પેન્ડીંગ
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:LICના નિવૃત્ત કર્મીને અભિનયનો ચસ્કો ભારે પડ્યો, કભી ભી કહીં ભી અને લુચ્ચા લફંગા ફિલ્મોમાં રોલને બહાને ઠગે ~1.12 લાખ પડાવી લીધા
    Next Article
    ભાસ્કર વિશેષ‎:ગરબા સ્થળે 100 ચોરસ મીટર દીઠ 9 લીટરની ફાયર બોટલ, પ્રવેશદ્વાર 5 મીટર ઉંચો અને પહોળો જરૂરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment