Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે પોલિયો રસીકરણ:165 કેન્દ્રો પર 660 કર્મચારીઓ તૈનાત

    3 days ago

    28 જૂન , રવિવારના રોજ યોજાનાર આ રાઉન્ડ માટે શહેરમાં કુલ 165 પોલિયો બૂથ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, અંતરિયાળ વિસ્તારો માટે 8 મોબાઈલ બૂથ અને રેલ્વે સ્ટેશન, એસ.ટી. સ્ટેન્ડ તેમજ ધાર્મિક સ્થળો જેવા જાહેર સ્થળોએ ટ્રાન્ઝીસ્ટ બૂથોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યને સફળ બનાવવા માટે આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી અને આશા વર્કરો તેમજ નર્સિંગ સ્ટુડન્ટ્સ મળીને કુલ 660 કર્મચારીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે, જેનું સુપરવિઝન 40 સુપરવાઈઝરો કરશે. જૂનાગઢ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા તમામ માતા-પિતાને અપીલ કરવામાં આવી છે કે, બાળકને અગાઉ ગમે તેટલી વાર રસી પીવડાવી હોય અથવા બાળક સામાન્ય બીમાર હોય તો પણ નજીકના બૂથ પર જઈ તેને પોલિયો વિરોધી રસી અચૂક પીવડાવે.
    Click here to Read More
    Previous Article
    ચોમાસાની ઋતુમાં ઉનાળા જેવો અહેસાસ:સોરઠ પંથકમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની નજીક પહોંચ્યો, ઉકળાટ વધ્યો
    Next Article
    ભાસ્કર ખાસ:હવે આધાર કાર્ડનું તમામ કામ એક જ સ્થળે થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment