Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતની શાળા ક્રમાંક 165 અને 163 માં પ્રવેશોત્સવ ઉજવાયો:કોર્પોરેટર દિગ્વિજયસિંહ બારડની ઉપસ્થિતિમાં બાળકોને પ્રવેશ અપાયો

    22 hours ago

    આજે નાથુભાઇ પહાડે શાળા ક્રમાંક 165 અને પ્રવીણકાંત ઉત્તમરામ રેશમવાલા શાળા ક્રમાંક 163 ના સંયુક્ત ઉપક્રમે પ્રગતિના પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ શાળા ક્રમાંક 165 ના પ્રાંગણમાં યોજાયો હતો. આ પ્રસંગે વિસ્તારના કોર્પોરેટર દિગ્વિજયસિંહ બારડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કંકુપગલા કરાવી અને કીટ વિતરણ કરીને બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો. આ કાર્યક્રમમાં બાળકો માટે બનાવવામાં આવેલું સેલ્ફી પોઈન્ટ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ કોલેજની 20 વિદ્યાર્થિનીઓએ ITIમાં સમર ટ્રેનિંગ લીધી:વ્યવસાયલક્ષી શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પર ભાર
    Next Article
    CMRIT બેંગ્લોરમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ:પાટણ યુનિ.ના કુલપતિ પોરીયાના હસ્તે ઉદ્દઘાટન, એનર્જી-એન્વાયરમેન્ટ પર સંશોધનો રજૂ થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment