Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં પ્રિ-મોન્સૂન સમારકામ, વીજ પુરવઠો બંધ રહેશે:16 એપ્રિલે સવારે 8:30 થી બપોરના 2 વાગ્યા સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાં

    1 week ago

    વેરાવળ શહેરમાં પ્રિ-મોન્સૂન સમારકામના કારણે વીજ પુરવઠો બંધ રહેશે. PGVCL વેરાવળ પેટા વિભાગીય કચેરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 16 એપ્રિલ, 2026 (ગુરુવાર) ના રોજ સવારે 8:30 થી બપોરના 2:00 વાગ્યા સુધી 11 KV ઓલ્ડ પાવર હાઉસ ફીડરનું સમારકામ હાથ ધરવામાં આવશે. આ સમારકામના કારણે 80 ફૂટ રોડ, દોલત પ્રેસ, તાજ સોસાયટી, શિવજી નગર, રેલવે સ્ટેશન રોડ, ભાવના સોસાયટી, પરિમલ એપાર્ટમેન્ટ-2, જુના કુંભારવાડા અને તપેશ્વર મંદિર રોડ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે. PGVCL વેરાવળના નાયબ ઈજનેર ડી.ડી. ડોડીયા સાહેબે જણાવ્યું હતું કે, સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ પૂર્વ સૂચના વિના વીજ પુરવઠો ફરીથી ચાલુ કરી દેવામાં આવશે. તેથી, ઉપરોક્ત વિસ્તારના વીજ ગ્રાહકોને તેમના વીજ ઉપકરણોનો સલામતીપૂર્વક ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ચોરીની ગાડીઓને સ્ક્રેપ વાહનના નંબરથી વેચવાનું કૌભાંડ:ગોધરાનો શખસ ઈકોમાં ચેસીસ અને નંબર પ્લેટ બદલતો, ઓરિજિનલ RC બુકથી લોકોને રેકેટની ગંધ ન આવતી, 4 કાર જપ્ત
    Next Article
    'જયરાજ-ગણેશે કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો મને પણ લાભ દે':ગોંડલમાં રાજકીય દાવપેચનો જબરો ખેલ, પોલીસ ભાજપની એજન્ટ, ઉમેદવારોને ધમકી આપી ફોર્મ ખેંચાવે છે, કોંગ્રેસની ચૂંટણીપંચને રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment