Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર 16 માર્ચે બંધ રહેશે:પ્રક્ષાલન વિધિ માટે સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી દર્શન બંધ

    1 day ago

    સાબરકાંઠા જિલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે આવેલું અંબિકા માતાજીનું મંદિર 16 માર્ચ, સોમવારના રોજ પ્રક્ષાલન વિધિ માટે બંધ રહેશે. આ દિવસે ભક્તો માતાજીના દર્શન કરી શકશે નહીં. ફાગણ વદ બારશના રોજ યોજાનારી આ વિધિને કારણે મંદિર સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે, 19 માર્ચથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે, તે પૂર્વે આ પ્રક્ષાલન વિધિનું આયોજન કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડ: અર્ટિગા કારમાંથી રૂ. 96 હજારનો દારૂ ઝડપાયો:સુરતના કાર ચાલક સહિત બેની ધરપકડ, રૂ. 4.06 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    રાજકોટમાં 800 લોકો દિઠ એક કર્મચારીને વસ્તી ગણતરીનો ઓર્ડર:20 એપ્રિલથી 19 મે સુધી ઘર ગણતરી બાદ જનસંખ્યા ગણના માટે ઓર્ડરો નીકળ્યા, જાણો શું પ્રશ્ર પૂછશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment