Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઠગાઈ:શેરબજારમાં રોકાણના નામે મેનેજર સાથે રૂા.15.82 લાખની છેતરપિંડી

    1 day ago

    શેરબજારમાં રોકાણના બહાને સાયબર ગઠિયાઓએ એક ખાનગી કંપનીના મેનેજરને શિકાર બનાવી લાખો રૂપિયા પડાવી લીધા છે. વાસણા-ભાયલી રોડ ખાતે રહેતા સતીષકુમાર ચંદ્રભાન સિંઘને અજાણ્યા વોટ્સએપ ગ્રૂપમાં ઉમેરવામાં આવ્યા હતા. ભેજાબાજોએ મોટા પ્રોફિટની લાલચ આપી તેમજ બનાવટી સેબી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ બતાવી તેમનો વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ 20.60 લાખ વિવિધ બેંક ખાતાઓમાં જમા કરાવ્યા હતા. વિશ્વાસ જીતવા પત્નીના ખાતામાં 4.78 લાખનું રિફંડ આપ્યું હતું.બાકીના 15.82 લાખ અટકાવી વધુ રકમની માગણી કરી હતી. જેથી સતીષકુમારે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભાસ્કર એક્સપર્ટ - આશિષ પટેલ, સાયબર નિષ્ણાત ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ અને બચવાના ઉપાયો આ પ્રકારના ફ્રોડને ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ અથવા ‘પિગ બુચરિંગ સ્કેમ’ કહેવાય છે. બચવાના મુખ્ય ઉપાયો: શેર બજારમાં રોજ ગેરંટેડ નફો શક્ય નથી, ભોળવાશો નહીં
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:અપરિપક્વ બાળકની 80 દિવસની સંઘર્ષમય જીવનયાત્રા
    Next Article
    અમદાવાદના પરંપરાગત વેપારીઓના ધંધા પર ગંભીર અસર:ઓનલાઈન ખરીદી-મોલમાં સસ્તું મળતું હોવાથી શહેરના 300થી વધુ વેપારીએ ધંધો આટોપી લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment