Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માધ્યમિકમાં 157 અને ઉ.મા.માં 221 જગ્યાઓ ભરાશે‎:હિંમતનગરમાં આજથી જ્ઞાન સહાયક ભરતી માટે ત્રિ-દિવસીય પસંદગી કેમ્પ

    1 day ago

    સાબરકાંઠા જિલ્લાની બિન-સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા આજથી હિંમતનગરમાં ત્રિ-દિવસીય જિલ્લા કક્ષાના શાળા પસંદગી કેમ્પનો પ્રારંભ થઈ રહ્યો છે. જેનો લાભ મેરિટ યાદીમાં સ્થાન પામેલા ઉમેદવારોને મળશે. હિંમતનગરના બેરણા રોડ પર બ્રહ્માકુમારીઝ ભવન પાસે, કાંકણોલ રોડ પર આવેલ ન્યુ એજ્યુકેશન હાઈસ્કૂલ, તત્વમ ભવન ખાતે જ્ઞાન સહાયકને શાળા પસંદગી માટેનો ત્રિ-દિવસીય જિલ્લા કક્ષાનો કેમ્પ આજથી શરૂ થશે. જિલ્લા શિક્ષણાધિકારી મીતાબેન ગઢવીએ જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગના 6 જુલાઈ 2026ના ઠરાવ અનુસાર, જિલ્લાની બિન-સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ખાલી જગ્યાઓ ભરવા આ પ્રક્રિયા હાથ ધરાઇ છે. ​ ફાઈલોની ચકાસણી કર્યા બાદ માધ્યમિક વિભાગમાં 157 અને ઉ.મા. વિભાગમાં 221 જ્ઞાન સહાયકની જગ્યાઓ નક્કી કરાઇ છે.
    Click here to Read More
    Previous Article
    CRS પોર્ટલ:સાબરકાંઠા જિલ્લામાં જન્મ-મરણની 714 અરજી પેન્ડિંગ
    Next Article
    બાઇક સવાર બે લોકો ઘાયલ, દંપતી રામદેવપીરના દર્શને જતું હતું:તલોદના પાશીના મુવાડાની સીમમાં બે બાઇક ટકરાતાં વૃદ્ધાનું મોત થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment