Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નકલી સોનાનો ‘અસલી’ ખેલ:હિંમત ગોલ્ડ પેઢી સાથે 15.60 લાખની છેતરપિંડી કરનાર ઝડપાયો

    3 days ago

    રાજકોટ સોનીબજારની જાણીતી હિંમત ગોલ્ડ પેઢી સાથે લાખોની ઠગાઈ આચરનાર નામચીન આરોપી લાલજી જોગરાણાને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો છે. ગીરવે મૂકેલું સોનું વેચાણથી આપવાના બહાને ડુપ્લીકેટ ઘરેણાં ધાબડી દેનાર આ શખ્સ એક વર્ષથી પોલીસને થાપ આપી રહ્યો હતો. અંતે પોલીસે દબોચી લઇ જેલહવાલે કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચની એક્શન: બાતમી મળી ને લાલજી પકડાયો શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચ PSI એ.એન. પરમારની ટીમ વોચમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ મોહિલરાજસિંહ ગોહિલ, અર્જુનભાઈ ડવ અને ગોપાલભાઈ પાટીલને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી લીંબડીમાં છુપાયો છે. આથી પોલીસે છાપો મારી લાલજી ખોડાભાઈ જોગરાણા (ઉ.વ. 41) ને લીંબડીના જીનપરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો. આરોપી વ્યાજખોરીના અન્ય એક ગુનામાં પણ વોન્ટેડ હતો. હાલ આરોપીને ગાંધીગ્રામ પોલીસના હવાલે કરી આગળની તપાસ તેજ કરવામાં આવી છે. કેસની હકીકત | આ હતી મોડસ ઓપરેન્ડી ‘લાલજીની કુંડળી’
    Click here to Read More
    Previous Article
    લાખોની માલમત્તા ઉઠાવનાર આરોપી ઝડપાયો:રાજકોટના યુનિ. રોડ પર બોમ્બે હાઉસિંગ સોસાયટીમાં ડબલ ચોરીનો ભેદ ઉકેલાયો
    Next Article
    આપઘાતનું કારણ જાણવા પોલીસે હાથ ધરી તપાસ:શાપર-વેરાવળના 3 દિવસથી ગુમ પાનના ધંધાર્થીનો આપઘાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment