Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રવાસન સ્થળો પર લોકોની ભારે ભીડ રહી:15,275 લોકોએ બે દિ'માં ઝૂ - ઉ પરકોટ નિહાળ્યો

    6 days ago

    જૂનાગઢમાં રજાઓ તેમજ તહેવારોના સમયે ઠેર-ઠેરથી પ્રવાસીઓ આવતા હોય છે. જેમાં શહેરમાં ભવનાથ, સક્કરબાગ, વિલિગ્ડન ડેમ, ઉપરકોટ કિલ્લો, અશોકનો શિલાલેખ સહિતના સ્થળોમાં ભારે ધસારો રહેતો હોય છે. જેમાં તારીખ 21, 22 માર્ચ ઇદ તેમજ શનિવાર અને રવિવાર બે દિવસ સુધી રજા રહેતા તમામ પ્રવાસન સ્થળો પર લોકોની ભારે ભીડ રહી છે. જેમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં 21 માર્ચને શનિવારના 1443 મોટા, 218 બાળકો, 279 છાત્રો, 7 સિનિયર સિટીઝન મળી કુલ 1947 અને 22 માર્ચને રવિવારના રોજ 7194 મોટા, 1725 બાળકો, 285 છાત્રો, 24 સિનિયર સિટીઝન મળી કુલ 9228 લોકોએ સક્કરબાગ ઝૂ નિહાળ્યુ હતુ એમ આરએફઓ નિરવ મકવાણાએ જણાવ્યુ છે. 4100 પ્રવાસીઓએ કિલ્લો નિહાળ્યો શનિવાર અને રવિવારની બે દિવસીય રજાઓમાં નવો રિનોવેટ થયેલ ઉપરકોટ કિલ્લાને નિહાળવા પ્રવાસીઓનો ધસારો રહ્યો છે. હતો જેમાં શનિવારે 1400 અને રવિવારે 2700 મળી કુલ 4100 પ્રવાસીઓએ કિલ્લો નિહાળ્યો હતો એમ સવાણી હેરીટેજના જનરલ મેનેજર રાજેશ તોતલાણીએ જણાવ્યુ છે.
    Click here to Read More
    Previous Article
    મંડે પોઝિટીવ:અદ્રશ્ય દુશ્મનો સામે સુરક્ષા કવચ : બાયોમેડીકલ એન્જિનિયરે એન્ટિબેક્ટેરિયલ કાપડ વિકસાવ્યું
    Next Article
    આમકુના જંગલોમાં જીવદયાનું અનોખું અભિયાન:ગિરનારી ગ્રુપ દ્વારા પ્રકૃતિ સંરક્ષણ હેતુથી નવરાત્રિએ 1100 નાળિયેરનું કિડીયારુ પૂર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment