Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિરસા મુંડાની આજે 151મી જન્મજયંતી:પીએમ મોદી વર્ચ્યુઅલી સંબોધન કરશે, 3 હજાર કરોડની યોજનાઓનું ઉદ્ઘાટન-શિલાન્યાસ થશે

    2 days ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બિરસા મુંડાની 151મી જન્મજયંતીના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાશે. સરકારે 2021માં બિરસા જયંતીને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. પીએમ મોદી 3 હજાર કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. સાથે જ વડાપ્રધાન મિઝોરમમાં ટ્રાઇબલ ફ્રીડમ ફાઇટર મ્યુઝિયમનું ઉદ્ઘાટન પણ કરશે. પીએમ મોદી 2023માં બિરસાના જન્મસ્થળ ઉલીહાટુ (ખૂંટી, ઝારખંડ) ગયા હતા. તેઓ ઉલીહાટુની મુલાકાત લેનારા દેશના પ્રથમ વડાપ્રધાન છે. પીએમએ બિરસાના નામે સિક્કો બહાર પાડ્યો હતો પીએમ મોદી 2024માં બિહારના જમુઈ ગયા હતા. અહીં તેઓ જનજાતીય ગૌરવ દિવસના કાર્યક્રમમાં સામેલ થયા હતા. પીએમએ બિરસા મુંડાના નામે 150 રૂપિયાનો સિક્કો અને 5 રૂપિયાની સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી હતી.
    Click here to Read More
    Previous Article
    શ્રેયસની સેના સિરીઝ પર કબ્જો જમાવવા મેદાને ઉતરશે:ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને બોલિંગ લીધી, ભારત પહેલા બેટિંગ કરશે; યશ ઠાકુરે ડેબ્યૂ કર્યું
    Next Article
    કર્ણાટકમાં 7 વર્ષ બાદ જીવતી મળી ગુમ થયેલી મહિલા:પિતાએ માન્યું કે હત્યા થઈ હતી; જેના પર હત્યાનો આરોપ મૂક્યો હતો, એ જ વ્યક્તિએ શોધી કાઢી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment