Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનુ ભાકર ફાઇનલમાં, મહિલા શૂટિંગ ટીમ બ્રોન્ઝથી ચૂકી:એશિયન ગેમ્સમાં વેઈટલિફ્ટર ચાનુની સ્પર્ધા ચાલુ, ભારતના અત્યાર સુધી 7 મેડલ

    12 hours ago

    એશિયન ગેમ્સના ચોથા દિવસે બુધવારે મહિલા 10 મીટર એર પિસ્ટલ ટીમ ઇવેન્ટમાં ભારત 1719-44ના સ્કોર સાથે ચોથા સ્થાને રહ્યું. ચીને 1735-56ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો. દક્ષિણ કોરિયા 1730-55 સાથે બીજા અને વિયેતનામ 1719-46 સાથે ત્રીજા સ્થાને રહ્યું. આ દરમિયાન, ભારતની મનુ ભાકરે 10 મીટર એર પિસ્ટલની વ્યક્તિગત ઇવેન્ટની ફાઇનલ માટે ક્વોલિફાય કરી લીધું છે. ભારતે અત્યાર સુધી 7 મેડલ જીત્યા છે, જેમાં એક ગોલ્ડ, ચાર સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. વેઇટલિફ્ટિંગમાં મીરાબાઈ બાદ જ્ઞાનેશ્વરી સવારે 10 વાગ્યે મહિલાઓની 49 કિગ્રા કેટેગરીની મેડલ ઇવેન્ટ યોજાશે. મીરાબાઈ ચાનૂ તેમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ત્યારબાદ બપોરે 1:30 વાગ્યે મહિલાઓની 53 કિગ્રા કેટેગરીની મેડલ ઇવેન્ટ યોજાશે. જ્ઞાનેશ્વરી યાદવ તેમાં ભાગ લેશે.
    Click here to Read More
    Previous Article
    Cuba Diplomats Stage Walk Out After Trump's Island "Will Fall" Remark At UN
    Next Article
    ગુજરાતમાં 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ, કાર્તિક-યામી બેસ્ટ એક્ટર-એકટ્રેસ:KGF એક્ટર અનંત નાગને દાદાસાહેબ ફાળકે એનાયત, 'મારણ'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મ એવોર્ડ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment