Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કદવાલમાં સંતોનું સન્માન કરાયું:બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે સરપંચે સાલ ઓઢાડી અને ફૂલહાર પહેરાવ્યા

    1 day ago

    બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના કદવાલ ગામે સંતોનું સન્માન કરાયું. તેમને સાલ ઓઢાડીને ફૂલહાર પહેરાવવામાં આવ્યા. કાર્યક્રમમાં ગામનાં સરપંચ રૂજલીબેન જામસીંગભાઈ રાઠવા, તલાટી-કમ-મંત્રી રાઠવા સાહેબ અને ગામના નાગરિકો હાજર રહ્યા હતા. કનુભાઈ મહારાજ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અલગ-અલગ વિસ્તારોમાંથી આશરે 10થી 15 મહારાજ પણ કાર્યક્રમમાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ટાઇગરની ‘લગ જા ગલે’નું પુણે શેડ્યૂલ પૂર્ણ થયું:ફાયરિંગની ઘટના બાદ એક્ટર શૂટિંગ પરત ફર્યા હતા; ફિલ્મમાં જાહ્નવી પણ જોવા મળશે
    Next Article
    કોલેજિયન વિદ્યાર્થીએ 15 વર્ષીય સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું:આરોપી બહાઉદ્દીન કોલેજનો વિદ્યાર્થી, સી ડિવિઝન પોલીસે ધરપકડ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment