Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મતદાર યાદી સુધારણા ઝુંબેશ: 1500થી વધુ મતદાનમથક પર BLO હાજર:વલસાડમાં નામ ઉમેરવા અને કમી કરવા માટે કામગીરી કરાશે

    9 hours ago

    વલસાડ જિલ્લામાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ શરૂ થઈ છે. કલેક્ટર નીતિન સાંગવાનના માર્ગદર્શનમાં 1500થી વધુ મતદાન મથકો પર બૂથ લેવલ ઓફિસર (BLO) હાજર રહેશે. અહીં નવા નામ ઉમેરવા, સુધારા કરવા અને નામ કમી કરવાની કામગીરી કરાશે. આ ખાસ કેમ્પ 11, 18 અને 25 ઓક્ટોબરના ત્રણ રવિવારે યોજાશે. ગયા રવિવારે 4,000થી વધુ ફોર્મ મળ્યા, જેમાં 2,000 નવા મતદારો માટે હતા. ફોર્મ 6 (નવા મતદાર), 6A (પ્રવાસી), 7 (નામ કમી) અને 8 (સરનામું/સુધારા) નો ઉપયોગ કરી શકાશે. 2027 સુધીમાં 18 વર્ષ પૂરા કરતા યુવાનો પણ આગોતરી અરજી કરી શકશે. ઓનલાઈન અરજી voters.eci.gov.in અથવા Voter Helpline App દ્વારા પણ કરી શકાય છે. કલેક્ટરે સૌને નોંધણી કરાવવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    કલેક્ટર મિહિર પટેલે લોકપ્રશ્નો ઉકેલવા સૂચના આપી:જિલ્લા સંકલન બેઠકમાં વિકાસ કાર્યો ઝડપથી પૂરા કરવા તાકીદ કરી
    Next Article
    NSUI અને યુથ કોંગ્રેસના 150હોદ્દેદારો અને કાર્યકરો આપ્યા સામૂહિક રાજીનામા:પ્રમુખની ગેરહાજરીમાં ટેબલ અને દીવાલ પર રાજીનામા ચોંટાડ્યા, "પક્ષ માટે કામ કરીએ છીએ પણ સતત અવગણના થાય છે" – યુવક કોંગ્રેસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment