Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરસાદે અમદાવાદને ઊંઘતું ઝડપ્યું, 15 PHOTO:કરોડોના બંગલા પણ પાણીમાં, દરિયામાં બોટની જેમ રોડ પર ગાડીઓ હિલોળે ચડી; દુકાનોમાં પાણી ઘૂસ્યા

    18 hours ago

    સરેરાશ સાડા ચાર ઈંચ વરસાદે અમદાવાદને ઊંઘતું ઝડપ્યું છે. ખાસ કરીને બોપલ, સરખેજમાં અનરાધાર વરસાદે શહેરીજનોને બાનમાં લીધા છે. કરોડોના બંગલામાં પાણી ઘૂસી ગયા છે તો દરિયામાં બોટની જેમ રોડ પર ગાડીઓ હિલોળે ચડી છે. દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને ભારે નુકસાન થયું છે. તો આવો જોઇએ અમદાવાદને બાનમાં લેતી 15 તસવીર…
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં ધો.10ના વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત:અભ્યાસના દબાણમાં સ્ટુડન્ટે ધાબા પરથી ઝંપલાવ્યાનો સ્કૂલનો દાવો, પરિવારજનોને મૃતક સાથે મારામારી થયાની આશંકા
    Next Article
    છોટા ઉદેપુરમાં ભારે વરસાદ: ઢાઢર નદીમાં પૂર:સંખેડાનો કંટેશ્વર કોઝવે ગરકાવ, રસ્તો બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment