Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આસુન્દ્રાળીમાં 15 કુવાઓમાંથી ખનિજ ચોરી પકડાઈ:ખાણ-ખનિજ વિભાગે 230 ટન કાર્બોસેલ સહિત રૂ. 14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    2 days ago

    સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના આસુન્દ્રાળી ગામે કાર્બોસેલ ખનિજના ગેરકાયદે ખોદકામની તપાસ દરમિયાન 15 કુવાઓ મળી આવ્યા હતા. ખાણ-ખનિજ વિભાગે આશરે 230 ટન કાર્બોસેલ સહિત રૂ. 14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સુરેન્દ્રનગરના ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગના અધિકારી જે.એસ. વાઢેરના માર્ગદર્શન હેઠળ ટીમે તપાસ કરી હતી. ટીમમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર હીરેન પી. સાંડેરા, હાર્દિક પ્રજાપતિ અને સર્વેયર કરણ ભેડાનો સમાવેશ હતો. ટીમે ગેરકાયદે ખોદકામ માટે ખોદેલા 15 કુવાઓની તપાસ કરી અને ખનિજ ચોરીનું માપ લીધું. કુવાઓ પાસેથી લોખંડના પાઇપ (સુંઢ અને કેસિંગ) તથા આશરે 230 ટન કાર્બોસેલ ખનિજનો જથ્થો જપ્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વિલિયમસને પસંદ કર્યા આગામી ફેબ-5 ટેસ્ટ બેટર્સ:ગિલ-જયસ્વાલ, બ્રુક, ગ્રીન અને રચિન સામેલ; 2014માં માર્ટિન ક્રોએ પસંદ કર્યા હતા ફેબ-4 બેટર્સ
    Next Article
    અમે ધંધો છોડી દઈએ કે પછી ઘરે જઈને દવા પીએ?:ભવનાથ મેળામાં નાના ધંધાર્થીઓને હટાવવા મુદ્દે ભારે રોષ,​ભવનાથમાં નાના ધંધાર્થીઓને હટાવવાના મનપાના આદેશ સામે વેપારીઓમાં ભારે આક્રોશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment