Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 જૂનનું અંકફળ:અંક 1ના જાતકોને નોકરીમાં પ્રગતિની તકો પ્રાપ્ત થશે, અંક 3ના લોકો આજે જોખમપૂર્ણ રોકાણથી દૂર રહે

    1 day ago

    અંકફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી… સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જેનો ઉકેલ મેળવવામાં મુશ્કેલીઓ થશે. સહયોગની અપેક્ષા નકામી જશે. ધનની આવક પણ નબળી રહેશે. ઘરગથ્થુ સમાનમાં ખર્ચ થશે તેમજ કાર્યસ્થળ પર વિવાદ પણ થઈ શકે છે. બપોરે પણ આ જ સ્થિતિ રહી શકે છે. કાર્યમાં મોડું તેમજ આવકની અછત થઈ શકે છે. સાંજના સમયમાં સુધારો થશે અને શુભ સમાચાર પ્રાપ્ત થશે. સંતાન તરફથી સહયોગ પ્રાપ્ત થશે. કરિયર- વ્યાપારમાં મિશ્ર અસર રહેશે. નોકરીમાં પ્રગતિની તકો પ્રાપ્ત થશે. લવ- પ્રેમ પ્રસ્તાવ આજે મૂકી શકો છો. જીવનસાથી તરફથી સહયોગની પ્રાપ્તિ થશે. લકી નંબર- 6-8-9 લકી કલર- મરૂન શું કરવું- ગરીબને મીઠાઈનું દાન કરો. સવારના સમયે ફરવામાં ખર્ચ થશે તેમજ કાર્યસ્થળ પર પણ આરામ રહેશે. પેટ તેમજ ઘૂંટણમાં સમસ્યાઓ થઈ શકે છે. પારિવારિક મામલા પણ ગૂંચવાઈ શકે છે. સંતાન તરફથી સુખ પ્રાપ્ત થશે. બપોરે સમય આવકના મામલાઓમાં સારો રહેશે. કાર્યમાં ગતિ રહેશે તેમજ સાંજના સમયે આળસ બનેલી રહેશે. કાર્યમાં મન નહીં લાગે તેમજ ખર્ચ પણ થશે. આસપાસના લોકો સાથે વિવાદ થઈ શકે છે. કરિયર- વ્યાપારમાં નવા સોદા થઈ શકે છે. નોકરીમાં બદલાવનું મન થશે. લવ- પ્રેમ પ્રસ્તાવ નકારાત્મક હોઈ શકે છે. જીવનસાથી સાથે પણ સમય સારી રીતે પસાર થશે. લકી નંબર- 2-6-7 લકી કલર- કથ્થઈ શું કરવું- ગરીબને વસ્ત્રનું દાન કરો. આ પ્રતિકૂળ દિવસ છે. સવારના સમયે નિરાશાનો ભાવ હાવી રહેશે. સમસ્યાઓનો ઉકેલ પ્રાપ્ત નહીં થાય. વાહનથી નુકસાન થઈ શકે છે, અથવા લોખંડથી ઈજા (ચોટ) લાગી શકે છે. બપોરે કાર્ય વધારે તેમજ આવક ઓછી થશે. સંતાન સાથે વિવાદ થઈ શકે છે. સહયોગની અપેક્ષાઓ નકામી જશે. સાંજે થોડી મામૂલી રાહત થઈ શકે છે. મિત્રો તેમજ પરિવાર તરફથી શાંત્વના પ્રાપ્ત થશે. વિચાર સકારાત્મક રહેશે તેમજ આવકમાં સુધારો થશે. કરિયર- જોખમપૂર્ણ રોકાણથી દૂર રહો તેમજ નોકરીમાં મનમર્જી ના કરો. લવ- જીવનસાથી અનુકૂળ રહેશે. પ્રેમી સાથી તરફથી તણાવ થઈ શકે છે. લકી નંબર- 3-6-8 લકી કલર- કેસરી શું કરવું- ગાય, કૂતરા અને ગરીબને ભોજનની વ્યવસ્થા કરો. દિવસ મિશ્ર રહેશે. સવારના સમયે આવકની પ્રાપ્તિ થશે. મન પ્રસન્ન રહેશે. સહયોગની પ્રાપ્તિ સતત રહેશે. કંઈક નવું કરવાનું મન થશે. મધ્યકાળમાં ભાઈઓ વચ્ચે વિવાદ થઈ શકે છે. તણાવ રહેશે અને આવકની અછત થઈ શકે છે. સાથેના લોકો આગળ નીકળી શકે છે. પોતે પરેશાની અનુભવશો. સાંજે પરિવાર સાથે ફરવા પર જવાની તક પ્રાપ્ત થશે. આવકમાં સુધારો રહેશે તેમજ સહયોગની આશા પૂર્ણ થશે. કરિયર- વ્યાપારિક યાત્રાનો યોગ છે. નોકરીમાં વ્યસ્તતા વધારે રહેશે. લવ- પ્રેમી સાથી સાથે મજાકમાં વિવાદ થઈ શકે છે. જીવનસાથીનું સુખ રહેશે. લકી નંબર- 4-6-9 લકી કલર- વાદળી શું કરવું- ગરીબને ભોજનનું દાન કરો. સવારે તમારો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. બધી બાજુથી સુખ પ્રાપ્ત થશે. વાહન સુખ પ્રાપ્ત થશે. યોજનાઓ સફળ થશે અને આવકની પ્રાપ્તિ પણ થશે. બપોરે પણ કોઈ પરેશાની આવવાની સંભાવના નથી. કાર્યો સમય પર થશે, તેમજ આવકમાં પણ વૃદ્ધિ થશે. મિત્રો સાથે પ્રસન્નતા રહેશે. સાંજના સમયે યોજના અનુસાર કાર્ય કરવામાં સફળ થશો. ભાઈઓ તરફથી સહયોગની પ્રાપ્તિ થશે. કરિયર- વ્યાપારમાં વૃદ્ધિ થશે તેમજ નોકરીમાં અધિકારીઓ સહયોગ કરશે. લવ- વૈવાહિક જીવનમાં શાંતિ રહેશે. પ્રેમમાં અન્ય લોકોના કારણે વિવાદ થશે. લકી નંબર- 1-6-8 લકી કલર- સફેદ શું કરવું- અન્નનું દાન કરો. સવારે સમય અનુકૂળ રહેશે. મન પ્રસન્ન રહેશે તેમજ નવા કાર્યને આરંભ કરવાની યોજના બનશે. બપોરે કાર્યસ્થળ પર વિવાદ થઈ શકે છે. આવકમાં નરમાશ રહેશે તેમજ મન પરેશાન રહી શકે છે. પરિવારમાં કલેશ થઈ શકે છે. સાંજના સમયે કેટલાક બિનજરૂરી કાર્યો કરવા પડી શકે છે. પરિવારમાંથી તણાવ સમાપ્ત થશે. આવકમાં પણ સુધારો બનેલો રહેશે. વિચારેલા કાર્યો થશે. વાહન સુખની પ્રાપ્તિ થશે તેમજ પ્રસન્નતા બનેલી રહેશે. કરિયર- કારોબારમાં સફળતાની પ્રાપ્તિ થશે તેમજ નોકરીમાં કાર્યની પ્રશંસાની પ્રાપ્તિ થશે. લવ- વિવાહ યોગ્ય લોકોને લગ્નનો પ્રસ્તાવ પ્રાપ્ત થશે. પ્રેમમાં નિરાશા સમાપ્ત થશે. લકી નંબર- 2-6-7 લકી કલર- લાલ શું કરવું- વડીલોને સહાયતા પ્રદાન કરો. આજે તમારો જ દિવસ છે. કાર્યમાં સફળતા તેમજ આવકની પ્રાપ્તિ સરળ થશે. પરિવાર સાથે ફરવા જવાની તક પ્રાપ્ત થશે. સરકારી કાર્યોમાં સફળતાની પ્રાપ્તિ થશે. બપોરે ધાર્મિક કાર્યક્રમોમાં સામેલ થવાની તક પ્રાપ્ત થશે. આર્થિક આધાર મજબૂત રહેશે. જૂના પરિચિતો સાથે મુલાકાત થશે. પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. સાંજે સતર્ક રહો. પોતાના લોકો તરફથી જ દગો મળી શકે છે. રાત્રે ઘરે જ સમય પસાર કરો. કરિયર- વ્યાપારમાં કોઈ નવા પ્રોજેક્ટ સાથે જોડાવાની તક પ્રાપ્ત થશે. નોકરીમાં સ્થિરતા પ્રાપ્ત થશે. લવ- પ્રેમ પ્રસંગોમાં સફળતાની પ્રાપ્તિ થશે. દામ્પત્ય જીવન સુખમય રહેશે. લકી નંબર- 3-6-7 લકી કલર- લીલો શું કરવું- બાળકોને મીઠાઈ ભેટ કરો. નકામી મૂંઝવણો થઈ શકે છે. ખર્ચની અધિકતા થઈ શકે છે. નવા કાર્યને કરવાનું ટાળો. યાત્રા પર કષ્ટ થઈ શકે છે. અણધાર્યા રોગ તેમજ લોકો સાથે મુલાકાત થશે. પોતાને ઘરમાં જ રાખવા શ્રેષ્ઠ રહેશે. રોકાણથી બચો તેમજ આવશ્યક ન હોય તો યાત્રાને ટાળો. સાંજે જૂના સાથી સાથે ભેટ થઈ શકે છે. અજ્ઞાત ભય અને ચિંતા સમાપ્ત થશે તેમજ ઉત્સાહમાં વૃદ્ધિ થશે. અજાણ્યા લોકોથી સાવધાન રહો તેમજ આગામી દિવસ શ્રેષ્ઠ રહેશે. કરિયર- વ્યાપારીઓએ સાવધાની રાખવી પડશે તેમજ નોકરીમાં સંભાળીને કાર્ય કરો. લવ- વૈવાહિક સાથી તરફથી ખુશી પ્રાપ્ત થશે. પ્રેમમાં વિયોગ થઈ શકે છે. લકી નંબર- 4-6-9 લકી કલર- પીળો શું કરવું- ગાયને લીલો ચારો ખવડાવો. સવારના સમયે આવક સારી રહેશે, પરંતુ ખર્ચની અધિકતા પણ રહેશે. કાર્યો સમય પર થશે તેમજ નિંદા કરવા વાળા પણ પક્ષમાં રહેશે. બપોરે મિત્રો સાથે સંવાદોની ભૂલથી વિવાદ થઈ શકે છે. આવકમાં અછત રહેશે. સરકારી કાર્યોમાં વિલંબ થશે. વિરોધીઓ પર નજર બનાવી રાખો. સાંજે સમયમાં સુધારો થશે. કાર્યમાં ગતિ આવશે તેમજ વિવાદોનો અંત આવશે. આવકમાં વૃદ્ધિ પણ થશે. કરિયર- વ્યાપારમાં ઉન્નતિ થશે તેમજ નોકરીના સ્થાન પર સફળતાની પ્રાપ્તિ થશે. જૂના રોકાણથી લાભની સૂચના પ્રાપ્ત થશે. લવ- વિવાહ યોગ્ય લોકોને લગ્નના પ્રસ્તાવોની પ્રાપ્તિ થશે. પ્રેમમાં પણ સફળતા પ્રાપ્ત થશે. લકી નંબર- 1-5-6 લકી કલર- વાદળી શું કરવું- ગરીબને યથાશક્તિ ધનનું દાન કરો.
    Click here to Read More
    Previous Article
    15 જૂનનું ટેરો રાશિફળ:મકર જાતકોના નસીબનું તાળું ખુલશે, સિંહ જાતકોએ ધીરજ રાખવી પડશે
    Next Article
    સોમવારનું રાશિફળ:સિંહ રાશિના લોકોને પ્રમોશન મળી શકે છે, મીન રાશિના જાતકો માટે સકારાત્મક પરિણામો આપનારો દિવસ

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment