Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમવારનું રાશિફળ:સિંહ રાશિના લોકોને પ્રમોશન મળી શકે છે, મીન રાશિના જાતકો માટે સકારાત્મક પરિણામો આપનારો દિવસ

    1 day ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 15 જૂન 2026, સોમવારના રોજ અધિક જેઠ વદ અમાસ (સોમવતી અમાસ) ​​છે. આ દિવસની ચંદ્ર રાશિ મિથુન છે. રાહુકાળ સવારે 07:38થી 09:19 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ- અનુકૂળ સમય છે, આનો ભરપૂર ફાયદો ઉઠાવો. હાથમાં આવેલા કોઈ પણ કાર્યને તરત જ પૂરું કરવાની કોશિશ તમને સફળતા આપશે. તમે તમારી દિનચર્યાને ખૂબ જ શિસ્તબદ્ધ અને વ્યવસ્થિત રીતે વ્યતીત કરશો. ભૂમિ, મકાન સાથે સંબંધિત ચાલી રહેલો વિવાદ સમાપ્ત થતો નજરે આવશે. નેગેટિવ- જો સંભવ હોય તો આજે કોઈ પણ પ્રકારની યાત્રા ન કરો તથા બિનજરૂરી ખર્ચાઓ પર પણ રોક લગાવો. બીજાથી મદદની આશા રાખવાના બદલે પોતાની યોગ્યતા પર જ વિશ્વાસ રાખો. બીજાના મામલામાં હસ્તક્ષેપ ના કરો, નહિતર તમે કોઈ મુશ્કેલીમાં પડી શકો છો. વ્યવસાય- વ્યવસાયમાં મનગમતી સફળતા મેળવવા માટે બહુ વધારે મહેનત રહેશે. સ્ટાફ અને કર્મચારીઓની કારણે વર્તમાન કાર્યપ્રણાલી ઉત્તમ રીતે ચાલતી રહેશે. ઇમ્પોર્ટ-એક્સપોર્ટ સંબંધી કાર્યોમાં સારો નફો થવાની આશા છે. પ્રાઇવેટ સેક્ટરમાં કાર્યરત લોકોને અત્યંત કાર્યભારના કારણે તણાવ રહેશે. લવ- દામ્પત્ય સંબંધો મધુર રહેશે. પારિવારિક વ્યવસ્થા પણ બહેતર (સારી) થશે. પ્રેમ સંબંધો ઉજાગર (જાહેર) થવાથી પરિવારમાં તણાવ રહી શકે છે. સ્વાસ્થ્ય- થાક અને ચિડચિડાપણું જેવી સ્થિતિ હાવી રહેશે. મેડિટેશન, યોગા આનો યોગ્ય ઈલાજ છે. લકી કલર- વાદળી લકી નંબર- 2 પોઝિટિવ- પોતાને કોઈ પણ પરિસ્થિતિમાં સહજ બનાવી રાખો, છેલ્લા કેટલાક સમયથી જે કાર્યોમાં અડચણ આવી રહી હતી, તે ખૂબ જ સરળ રીતે ઉકેલાઈ શકે છે. ખાસ લોકો સાથે મેળ-મુલાકાત ફાયદાકારક રહેશે. વિદ્યાર્થીઓ પોતાના ભણતરને લઈને ગંભીર રહેશે. નેગેટિવ- કોઈ નજીકના સંબંધીના વૈવાહિક જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓના કારણે ચિંતા રહેશે. ક્યારેક ક્યારેક પોતાના વ્યક્તિગત કાર્યોને પૂરા કરવામાં કેટલીક અડચણો પણ આવી શકે છે. કોઈ અનુભવી વ્યક્તિ સાથે સલાહ-મશવરો કરવો બહેતર રહેશે. વાહનની દેખરેખને લઈને મોટો ખર્ચ પણ રહેશે. વ્યવસાય- વ્યવસાયમાં બહુ વધારે કાર્યભાર બનેલો રહેશે પરંતુ આના પરિણામો બહેતર મળશે. તમારી પ્રતિભા અને યોગ્યતાના અનુરૂપ માર્કેટમાં પ્રતિષ્ઠા રહેશે. પરંતુ સ્ટાફની અછત જેવી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે છે. નોકરીમાં અણગમતો કાર્યભાર મળવાની સ્થિતિ બની શકે છે. લવ- પતિ-પત્નીના સહયોગથી ઘરમાં સુખદ અને ખુશનુમા વાતાવરણ બનેલું રહેશે. પ્રેમ સંબંધોમાં ડેટિંગની તક મળશે. સ્વાસ્થ્ય- સર્વાઇકલ અને ખભાનો દુખાવો જેવી સમસ્યા વધી શકે છે. યોગા અને વ્યાયામ પર વધારે ધ્યાન આપો. લકી કલર- લાલ લકી નંબર- 9 પોઝિટિવ- તમારું પોતાની દિનચર્યાને વ્યવસ્થિત રાખવું તમારા વ્યક્તિત્વ અને સ્વાસ્થ્યને બહેતર બનાવવામાં સહાયક રહેશે. બાળકોના ભવિષ્યને લઈને ચાલી રહેલી પ્લાનિંગને સાકાર કરવાની તક બની રહી છે. આવકના સાધનોમાં પણ મજબૂતી આવશે. નેગેટિવ- આળસના કારણે કોઈ પણ કામને ટાળવાનો પ્રયાસ ના કરો. કારણ કે આના કારણે કેટલાક મહત્વપૂર્ણ કામ અટકી શકે છે. બોલચાલનો લહેજો નરમ રાખો. ખોટી ભાષાના પ્રયોગથી કેટલાક લોકોમાં નારાજગી ઉત્પન્ન થઈ શકે છે. સરકારી મામલા હજી અટકેલા રહેશે. વ્યવસાય- વ્યવસાયમાં પોતાનું પૂર્ણ યોગદાન આપવાથી કાર્ય પ્રણાલીમાં હજી વધુ સુધારો આવશે. મીડિયા તથા કમ્પ્યુટર સાથે જોડાયેલા વ્યવસાય આજે અણધાર્યો લાભ કમાશે. સારી આવક રહેશે. સરકારી સેવામાં કાર્યરત લોકોને કોઈ ટાર્ગેટ પૂરો થવાથી બોસ તથા અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે. લવ- દામ્પત્ય સંબંધોમાં પરસ્પર સામંજસ્યની ઉણપ રહેશે. પ્રેમ સંબંધોમાં એકબીજા માટે સમય કાઢવો મુશ્કેલ થશે. સ્વાસ્થ્ય- પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. પોતાની ખુદની પણ હેલ્થનું ધ્યાન રાખજો. લકી કલર- જાંબલી લકી નંબર- 4 પોઝિટિવ- જો કોઈ વાતને લઈને પ્લાનિંગ ચાલી રહી છે, તો તેને કાર્ય રૂપ આપવાનો બહેતર સમય છે. તેથી આળસ ના કરો. પરિવારમાં ચાલી રહેલી કોઈ સમસ્યાનું નિવારણ કરવામાં તમારી વિશેષ ભૂમિકા રહેશે. તમારું પોતાના કામ પ્રત્યે પૂર્ણ સમર્પણ તમારા કેટલાય કામોને ઉકેલવામાં સક્ષમ રહેશે. નેગેટિવ- જો ક્યાંય રોકાણ કરવાની યોજના છે, તો પહેલા તેનાથી સંબંધિત તમામ પાસાઓ પર જાણકારી મેળવવી તમને પરેશાનીઓથી બચાવશે. ઘરમાં સંબંધીઓના આગમનથી તમારા કેટલાક મહત્વપૂર્ણ કામ છૂટી પણ શકે છે. તેથી પોતાના જરૂરી કામ પહેલા જ પતાવી લો. વ્યવસાય- જો વ્યાવસાયિક મંદીની અસર છે, તો હવે તેને ફરીથી ગતિ આપવાની સંભાવનાઓ બની રહી છે. આસપાસના વ્યાપારીઓ સાથે ચાલી રહેલી પ્રતિસ્પર્ધાથી દિનચર્યા થોડી અસ્તવ્યસ્ત થઈ શકે છે, પરંતુ તમારી જીત સુનિશ્ચિત છે. વધુ મહેનતથી તમે પોતાના કાર્યો પ્રત્યે ધ્યાન આપી શકશો. લવ- પરિવારના સભ્યો સાથે કોઈ મનોરંજન પ્રોગ્રામ પર જવાની યોજના બની શકે છે. પ્રેમી યુગલને મુલાકાતની તકો મળશે. સ્વાસ્થ્ય- વ્યસ્તતાની સાથે-સાથે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પણ ધ્યાન રાખવું બહુ જરૂરી છે. શારીરિક અને માનસિક રૂપે થાક અનુભવાશે. લકી કલર- ગુલાબી લકી નંબર- 6 પોઝિટિવ- આજે કોઈ અટકેલો આવકનો સ્ત્રોત ફરી શરૂ થવાની તક બની રહી છે. ધાર્મિક અથવા આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં થોડો સમય પસાર કરવાથી તમે શારીરિક અને માનસિક એનર્જીથી પરિપૂર્ણ અનુભવશો. ફોન કોલના માધ્યમથી કોઈ મહત્વપૂર્ણ સૂચના મળી શકે છે. નેગેટિવ- કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં સહજતા અને ધીરજ જાળવી રાખો. ધ્યાન રાખો કે ગુસ્સા અને આવેશના કારણે કેટલીય વાર બનેલું કામ અંતિમ ચરણ પર અટકી પણ શકે છે. બિનજરૂરી ખર્ચાઓ પર કટોતી કરવી પણ જરૂરી છે. રૂપિયા-પૈસાના મામલામાં કોઈના પર પણ ભરોસો ના કરો. વ્યવસાય- વ્યવસાય સંબંધી પ્રવૃત્તિઓમાં પોતાની યોજનાઓને સાકાર કરવાનો શુભ સમય આવી ગયો છે. જો કોઈ વિભાગીય તપાસ ચાલી રહી છે, તો તેનું પરિણામ તમારા પક્ષમાં આવશે. જેના કારણે તમે તણાવમુક્ત અનુભવશો. સરકારી સેવામાં કાર્યરત વ્યક્તિઓને પ્રગતિ મળવાની તકો બની રહી છે. લવ- જીવનસાથીનો સહયોગ અને માર્ગદર્શન બનેલું રહેશે. નજીકના સંબંધીઓ સાથે મેળ-મુલાકાત સંબંધોમાં હજી વધુ નિકટતા લાવશે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. કોઈ પણ પ્રકારની ચિંતા ના કરો. પરંતુ વર્તમાન નકારાત્મક સ્થિતિઓના કારણે લાપરવાહી પણ ના રાખશો. લકી કલર- સફેદ લકી નંબર- 2 પોઝિટિવ- યુવાનોનું પોતાના ભવિષ્યને લઈને આજે કોઈ વિશેષ કાર્ય સંપન્ન થશે. પોતાની યોગ્યતા અને ક્ષમતાઓનો ભરપૂર ઉપયોગ કરો. કોઈ પણ અવરોધની પરવા કર્યા વગર તમે આગળ વધશો. ઘરમાં મહેમાનોનું આગમન થશે. કોઈ વરિષ્ઠ સભ્ય તરફથી કિંમતી ભેટ પણ મળી શકે છે. નેગેટિવ- ક્યારેક ક્યારેક થોડું સ્વાર્થી થવું પણ જરૂરી છે. પોતાના પર સામર્થ્યથી વધારે વધારાનો કાર્યભાર ના લો. કોઈ પણ નકારાત્મક પ્રવૃત્તિમાં ગભરાવાના બદલે તેનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરો. પડોશીઓ સાથે માથકૂટમાં ના પડો. વ્યવસાય- વ્યવસાયમાં કેટલાક મહત્વપૂર્ણ ઓર્ડર મળવાની સંભાવના છે. તેથી પ્રયત્નશીલ રહો. કોઈ મહત્વપૂર્ણ કાર્ય પણ આજે નિર્વિઘ્ન પૂરું થઈ જશે. પરંતુ પોતાના કાર્યની ગતિ વધારવાની પણ જરૂર છે. સરકારી નોકરીમાં ક્લાયન્ટ્સ સાથે ચર્ચાબાજીમાં પડવું નુકસાનદાયક રહેશે. લવ- ઘરમાં ખુશનુમા માહોલ રહેશે. મિત્રો સાથે મેળ-મુલાકાત થશે. પ્રેમ સંબંધોમાં મર્યાદાનું ધ્યાન અવશ્ય રાખો. સ્વાસ્થ્ય- આ સમયે એલર્જીના કારણે ગળું ખરાબ અને ખાંસી, શરદીની ફરિયાદ રહેશે. આયુર્વેદિક ઈલાજ તમારા માટે યોગ્ય રહેશે. લકી કલર- પીળો લકી નંબર- 1 પોઝિટિવ- કોઈ જટિલ અને જૂની સમસ્યા ઉકેલાતી નજરે આવી રહી છે. પારિવારિક જવાબદારીઓથી પણ થોડી રાહત મળશે. નાણાકીય સંબંધી યોજનાઓ પર ધ્યાન આપો. નજીકના સંબંધીઓ સાથે પારિવારિક મેળ-મિલાપ થશે. યુવાનોને વાલીઓના સહયોગથી કોઈ નિર્ણય લેવામાં સરળતા રહેશે. નેગેટિવ- ધ્યાન રાખો કે ઉતાવળ કોઈ ભૂલચૂક પણ કરાવી શકે છે. ધીરજ અને સંયમથી વ્યવહાર કરો. કેટલીક નવી જવાબદારીઓ તમારા પર આવી શકે છે જેને પૂરી કરવામાં તમારે બહુ વધારે મહેનત પણ કરવી પડશે. થોડો સમય બાળકોની સમસ્યાઓના સમાધાન માટે પણ અવશ્ય કાઢો. વ્યવસાય- આર્થિક રૂપે સમય ઉત્તમ છે. પરંતુ રીટેલ સાથે સંબંધિત વ્યવસાયમાં કોઈ કસ્ટમરના કારણે મુશ્કેલી આવી શકે છે. જોકે કર્મચારીઓ તથા સહયોગીઓનું પણ યોગ્ય યોગદાન કાર્યક્ષેત્રની વ્યવસ્થાને ઉત્તમ બનાવી રાખશે. નોકરીમાં કોઈ પ્રોજેક્ટને લઈને યાત્રા કરવી પડી શકે છે. લવ- વૈવાહિક જીવન સુખમય રહેશે. જીવનસાથીનો સહયોગ તમને પોતાના કાર્ય પ્રત્યે એકાગ્રતા રાખવા માટે એનર્જી પ્રદાન કરશે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય ઠીક રહેશે. ક્યારેક ક્યારેક કોઈ વાતને લઈને મનોસ્થિતિ વિચલિત રહી શકે છે. ધ્યાન, મેડિટેશન આનો ઉત્તમ ઈલાજ છે. લકી કલર- કેસરી લકી નંબર- 9 પોઝિટિવ- કોઈ અનુભવી વ્યક્તિની સલાહ તમારા માટે બહુ સહાયક રહેશે અને કોઈ અટકેલું કાર્ય પણ ગતિમાં આવી શકે છે. આર્થિક મામલાઓમાં નક્કર અને મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે સમય અનુકૂળ છે. તમે તમારી દિનચર્યામાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરશો, અને સફળ પણ થશો. નેગેટિવ- લેણ-દેણ સંબંધી પ્રવૃત્તિઓમાં થોડીક લાપરવાહી પણ નુકસાનનું કારણ બની શકે છે. ઉતાવળથી બચો. કોઈ મિત્રની નકારાત્મક વાતો પર વધારે ધ્યાન ના દો. આનાથી માત્ર તમારો તણાવ વધવા સિવાય બીજું કંઈ હાંસલ નહીં થાય. વ્યવસાય- કારોબાર સાથે સંબંધિત કોઈ દૂરના વિસ્તારની યાત્રાની પ્લાનિંગ થઈ શકે છે. ક્યાંય પણ રોકાણ કરતા પહેલા તેના તમામ પાસાઓ પર યોગ્ય જાણકારી જરૂર મેળવો. પાર્ટનરશિપમાં પારદર્શિતા જાળવી રાખવાથી પ્રવૃત્તિઓ વ્યવસ્થિત બનેલી રહેશે. ઓફિસમાં પોતાના સહયોગીઓ સાથે સંબંધ યોગ્ય બનાવી રાખો. લવ- પારિવારિક તથા વ્યાવસાયિક દિનચર્યામાં યોગ્ય સામંજસ્ય બનેલું રહેશે તથા પરસ્પર સંબંધોમાં પણ ભાવનાત્મક નિકટતા વધશે. લવ લાઇફમાં સારા બદલાવ થશે. સ્વાસ્થ્ય- ઇન્ફેક્શન અથવા એલર્જી જેવી સમસ્યાથી તમને મુશ્કેલી થઈ શકે છે. સ્ત્રી વર્ગ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખે. લકી કલર- ગુલાબી લકી નંબર- 3 પોઝિટિવ- પરિસ્થિતિઓ અનુકૂળ છે. તમે આત્મવિશ્વાસથી પૂર્ણ રહેશો. સમયનો ભરપૂર સદુપયોગ કરો. બાળકોના શિક્ષણ સાથે સંબંધિત કેટલીક લાભદાયક યોજનાઓ ફળીભૂત થશે. આનાથી બાળકોમાં આત્મવિશ્વાસ પણ વધશે. સામાજિક પ્રવૃત્તિઓમાં પણ વ્યસ્તતા બનેલી રહેશે. નેગેટિવ- જો કોઈ પરિવર્તન સંબંધી પ્રવૃત્તિ ચાલી રહી છે, તો કોઈ પણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરો તથા સહજતા બનાવી રાખો. નહિંતર લોકોની સમક્ષ તમારી છબી બગડી પણ શકે છે. વિદ્યાર્થીઓ નકારાત્મક પ્રવૃત્તિના મિત્રોથી અંતર રાખે. વ્યવસાય- વ્યવસાયમાં માર્કેટિંગ અને એડવર્ટાઈઝમેન્ટ સંબંધી પ્રવૃત્તિઓને હજી વધુ વધારવાની જરૂર છે આનાથી વિસ્તારની યોજનાઓને બળ મળશે. કોઈ પણ પ્રકારની ભાગીદારી કરવા માટે સમય અનુકૂળ છે. નોકરી પેશા લોકોને મનપસંદ સ્થાન પર બદલી સંબંધી કોઈ ખુશખબરી મળી શકે છે. લવ- દામ્પત્ય જીવન સુખમય રહેશે તથા પારિવારિક વ્યવસ્થા પણ ઉત્તમ બનેલી રહેશે. પ્રેમ સંબંધોમાં પણ મધુરતા રહેશે. સ્વાસ્થ્ય- વર્તમાન હવામાનની આડઅસરથી પોતાનો બચાવ રાખવો જરૂરી છે. કોઈ પ્રકારના ઇન્ફેક્શન અથવા ખાંસી, શરદીથી પરેશાન રહેશો. લકી કલર- વાદળી લકી નંબર- 7 પોઝિટિવ- આજે તમારું કોઈ મહત્વપૂર્ણ કાર્ય યોજનાબદ્ધ રીતે પૂરું થઈ જશે. આનાથી તને ઘણી હદ સુધી માનસિક સુકૂન મળશે. જો આવકનું કોઈ સાધન અટકેલું છે, તો તેને ફરી શરૂ કરવાની યોગ્ય તક છે. યુવાનોને પોતાની પ્રોફેશનલ ભણતરમાં યોગ્ય સફળતા મળશે. નેગેટિવ- કામકાજ અને પારિવારિક જવાબદારીઓ વચ્ચે સામંજસ્ય બેસાડવું પડકાર જેવું રહેશે. કોઈ અપરિચિત પર ભરોસો કરવો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. બિનજરૂરી ખર્ચાઓ પર રોક લગાવો. વધારાના કાર્યનો બોજ પોતાના પર ના લો. વ્યવસાય- કારોબારી પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રહેશે તથા કોઈ વરિષ્ઠ સભ્યના માર્ગદર્શનમાં કોઈ મહત્વપૂર્ણ કાર્ય પણ સંપન્ન થશે. સ્ટાફ તથા કર્મચારીઓ સાથે સંબંધ બહેતર રાખવા તેમની કાર્ય ક્ષમતાને વધારશે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓનો સહયોગ બનેલો રહેશે. લવ- ઘરમાં કોઈ માંગલિક કાર્ય સંપન્ન થવા સંબંધી યોજના બનશે. કોઈ પ્રિય મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. સ્વાસ્થ્ય- હવામાનના પ્રતિકૂળ દિનચર્યા રાખવી તમારા સ્વાસ્થ્યને પ્રભાવિત કરશે. ખાંસી, શરદી અથવા તાવ જેવી સમસ્યાને ગંભીરતાથી લો તથા આયુર્વેદિક ઈલાજ લો. લકી કલર- સફેદ લકી નંબર- 4 પોઝિટિવ- કોઈ મિત્રની મદદથી તમારી કોઈ સમસ્યા હલ થશે. ઘર અને બહાર બંને જગ્યાએ સન્માનજનક સ્થિતિ બનશે. વિદ્યાર્થીઓ અને યુવાનોને પોતાની ભણતરની સાથે સાથે અન્ય ક્ષેત્રોમાં પણ જાણકારી મેળવવા સંબંધી રુચિ બનેલી રહેશે. વ્યસ્તતા છતાં તમે પોતાના વ્યક્તિગત કાર્યો માટે પણ સમય કાઢી લેશો. નેગેટિવ- જોખમી પ્રવૃત્તિના કાર્યોમાં રુચિ ના લો. ધ્યાન રહે કે કોઈ પણ વરિષ્ઠ વ્યક્તિનું તમારા દ્વારા અપમાન ના થાય. પોતાની લાગણીઓ અને આવેશ પર સંયમ રાખો. લાપરવાહી અને આળસના કારણે કોઈ મહત્વપૂર્ણ કાર્યને ટાળવું નુકસાનનું પણ કારણ બનશે. વ્યવસાય- કારોબારમાં સ્ટાફના સહયોગથી તમારા કાર્યો બનતા રહેશે. પરંતુ પ્રતિસ્પર્ધા પણ રહેશે, તેથી કાર્ય ક્ષેત્રની આંતરિક વ્યવસ્થાને હજી વધુ સુદ્રઢ કરવાની પણ જરૂર છે. ઓફિસમાં કોઈ સહયોગીનું નકારાત્મક વલણ તમને પરેશાન કરી શકે છે. લવ- પતિ-પત્ની મળીને બાળકો તથા ઘર પરિવાર સંબંધી બાબતો પર વિચાર કરે. કોઈ અન્ય વ્યક્તિનો પોતાના પરિવાર પર હસ્તક્ષેપ ના થવા દો. લવ પાર્ટનરની લાગણીઓનું સન્માન કરો. સ્વાસ્થ્ય- વર્તમાન વાતાવરણના કારણે લાપરવાહી કરવી યોગ્ય નથી. વ્યવસ્થિત દિનચર્યા રાખો. થોડીક સાવધાની તમને સ્વસ્થ રાખશે. લકી કલર- ઓરેન્જ લકી નંબર- 6 પોઝિટિવ- આજે પારિવારિક અથવા વ્યક્તિગત સંબંધી પ્રવૃત્તિઓમાં વ્યસ્તતા રહેશે અને તેના સકારાત્મક પરિણામો પણ મળશે. બાળકોની તરફથી ચાલી રહેલી સમસ્યાનો આજે ઉકેલ મળવાથી રાહત અને સુકૂન રહેશે. પ્રત્યેક કાર્યને કરતા પહેલા તેની યોગ્ય રૂપરેખા અવશ્ય બનાવી લો. નેગેટિવ- ક્યાંય પણ વાતચીત કરતી વખતે પોતાના બોલચાલનો લહેજો નરમ રાખો, નહિંતર સંબંધ બગડી શકે છે. ધ્યાન રાખો કે આળસ અને તણાવ જેવી સ્થિતિ તમારા કાર્યોમાં અડચણો પણ નાખી શકે છે. કોઈ પ્રકારની દ્વિધાની સ્થિતિમાં અનુભવી વ્યક્તિની સલાહ તમારા માટે યોગ્ય રહેશે. વ્યવસાય- વ્યવસાયમાં પ્રભાવશાળી લોકો તથા ઉચ્ચાધિકારીઓનો યોગ્ય સહયોગ મળશે. જેનાથી મંદી હોવા છતાં વ્યાવસાયિક પ્રવૃત્તિઓ બહેતર રહેશે. કોઈ પણ સરકારી કાર્યને કરતા પહેલા તેના વિશે યોગ્ય જાણકારી લેવી જરૂરી છે. કોઈ પેનલ્ટી લાગવા જેવી સ્થિતિ બની શકે છે. લવ- પતિ-પત્ની વચ્ચે ખાટી-મીઠી નોકઝોક સંબંધોમાં હજી વધુ મધુરતા લાવશે. પ્રેમી પ્રેમિકાની એકબીજા પ્રત્યે વિશ્વાસ અને પ્રેમની ભાવના વધશે. સ્વાસ્થ્ય- કોઈ કોઈ સમયે થાક અને નબળાઈ અનુભવાઈ શકે છે. ઇમ્યુનિટીમજબૂત બનાવી રાખો. લકી કલર- લીલો લકી નંબર- 2
    Click here to Read More
    Previous Article
    15 જૂનનું અંકફળ:અંક 1ના જાતકોને નોકરીમાં પ્રગતિની તકો પ્રાપ્ત થશે, અંક 3ના લોકો આજે જોખમપૂર્ણ રોકાણથી દૂર રહે
    Next Article
    'દિવ્ય ભાસ્કર ગુજરાતી ફિલ્મ અવોર્ડ્સ 2026':શાનદાર પર્ફોર્મન્સ સાથે અવોર્ડ ફંક્શનની ધમાકેદાર શરૂઆત; થિયેટર અને OTTના કલાકારોને સન્માનિત કરાયા

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment