Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તમિલનાડુમાં વિજય સરકાર ફ્લોર ટેસ્ટમાં પાસ:સમર્થનમાં 144 મત પડ્યા, વિરોધમાં ફક્ત 22; 5 ધારાસભ્યો ગેરહાજર રહ્યા

    1 day ago

    તમિલનાડુ વિધાનસભામાં મુખ્યમંત્રી વિજયની સત્તાધારી તમિલગા વેત્રી કડગમ (TVK) સરકાર ફ્લોર ટેસ્ટમાં પાસ થઈ ગઈ છે. TVKના સમર્થનમાં 144 મત પડ્યા, જેમાં AIADMKના બળવાખોર ધારાસભ્યોના મત પણ સામેલ છે. વિશ્વાસ પ્રસ્તાવના વિરોધમાં ફક્ત 22 મત પડ્યા. વોટિંગ દરમિયાન 5 ધારાસભ્યો ગેરહાજર રહ્યા. વિપક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિને વિજયની AIADMKના બળવાખોર ધારાસભ્યો સાથેની મુલાકાત પર સવાલ ઉઠાવતા કહ્યું કે આ ખોટું છે. આ બદલાવ છે કે સોદાબાજી. શું આ તમારી સ્વચ્છ સરકાર છે. TVK સરકારે ઇન્સ્ટાગ્રામ રીલ દ્વારા નહીં, પરંતુ Real ગવર્નન્સ કરવી જોઈએ. આના પર સીએમ વિજયે કહ્યું કે તેમની સરકાર બિનસાંપ્રદાયિક રીતે ઘોડાની ગતિએ કામ કરશે, ન કે હોર્સ ટ્રેડિંગમાં સામેલ થશે. અગાઉની સરકારની તમામ યોજનાઓને અમારી સરકાર ચાલુ રાખશે. આ દરમિયાન DMKએ સદનમાંથી વોકઆઉટ કર્યું. તમિલનાડુમાં TVKની સરકાર બનવાની સાથે જ AIADMKમાં પણ ફૂટ પડી ગઈ છે. તમિલનાડુમાં રાજકીય હલચલની પળેપળની માહિતી માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સમાં 300 પોઈન્ટની તેજી, 74,850 પર ટ્રેડિંગ:નિફ્ટીમાં 100 પોઈન્ટનો ઉછાળો, 23,480ને પાર પહોંચ્યો, ફાર્મા શેરોમાં સૌથી વધુ વેચવાલી
    Next Article
    તેલ ઓછું વાપરશે તો ફરસાણના શોખીન ગુજરાતીઓ શું કરશે?:જરૂર કરતા 5 ગણું વધારે તેલ-ઘી ખાય છે; જાણો ન્યુટ્રિશિયન-વેપારીએ શું કહ્યું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment